અદાણી એનર્જી સોલ્યુશન્સનો PAT 73% વધ્યો
અમદાવાદ, 26 જુલાઇ: અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (“AESL”) એ 30 જૂન, 2024 ના રોજ સમાપ્ત થતા ત્રિમાસિક નાણાકીય અને ઓપરેશનલ કામગીરીની જાહેરાત કરી છે. તે અનુસાર કંપનીની આવકો 46.8 ટકા વધી રૂ. 5379 કરોડ (રૂ. 3664 કરોડ) અને ચોખ્ખો નફો 73 ટકા વધી રૂ. 315 કરોડ (રૂ. 182 કરોડ) થયો છે.
અદાણી એનર્જી સોલ્યુશન્સના એમડી અનિલ સરદાનાએ જણાવ્યું હતું કે, અમે મુંબઈમાં 37% રિન્યુએબલ પાવર પેનિટ્રેશન દ્વારા મુંબઈમાં પાવર ડિસ્ટ્રિબ્યુશનના ડિકાર્બોનાઇઝેશનમાં વધુ યોગદાન આપી રહ્યા છીએ. અમે FTSE જેવી પ્રતિષ્ઠિત એજન્સીએ FTSE4Good ઈન્ડેક્સમાં અમારા ESG સ્કોરને 4.4 પર અપગ્રેડ કર્યો છે, જેમાં પર્યાવરણનો સ્કોર મુખ્ય સુધારણા ક્ષેત્ર છે.
નાણાવર્ષ-૨૫ના પ્રથમ ત્રિમાસિક ગાળાની કામગીરી (રૂ.કરોડમાં)
Particulars | Q1 FY25 | Q1 FY24 | YoY % |
Revenue from operations | 5,379 | 3,664 | 46.8% |
Total EBITDA (Adjusted) | 1,762# | 1,378 | 27.9% |
Operating EBITDA | 1,628 | 1,255 | 29.7% |
PAT (Adjusted) | 315# | 182 | 73.0% |
Cash profit | 908# | 649^ | 39.9% |
Cash Profit (ex one-time) | 908 | 639 | 42.1% |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)