મેઇનલાઇન IPO: સંખ્યા અને રિટર્નની દ્રષ્ટિએ મર્ચન્ટ બેન્કર્સનો દેખાવ
અમદાવાદ, 13 ઓગસ્ટઃ પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશવા ઇચ્છતી કંપનીઓ માટે મર્ચન્ટ બેન્કર્સ તરીકે ભૂમિકા ભજવતી ઇન્સ્ટિટ્યુટ્સની સંખ્યા 25 છે. તેમના દ્વારા કેલેન્ડર વર્ષ 2024 દરમિયાન યોજાયેલા આઇપીઓની સંખ્યા, એવરેજ રિટર્નના લેખાં જોખાં અત્રે રજૂ કર્યા છે. આંકડા અંદાજિત છતાં વાસ્તવિકતાની નજીક છે. તેના આધારે રોકાણકારો ખ્યાલ બાંધી શકશે કે, લિસ્ટેડ થવા જઇ રહેલી કંપનીઓની ક્વોલિટી મુદ્દે ધ્યાન રાખનારા મર્ચન્ટ બેન્ક્સ કોણ છે. મોટી શાખ ધરાવતી આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝ, એક્સિસ કેપિટલ, એસબીઆઇ કેપિટલ જેએમ ફાઇનાન્સિયલ, આઇઆઇએફએલ સિક્યુરિટીઝ, ડેમ કેપિટલ સહિત સંખ્યાબંધ મર્ચન્ટ બેન્કર્સ પ્રભાવશાળી લિસ્ટિંગનો સિલસિલો ધરાવે છે.
Mainline IPO Merchant Banker performance 2024
Lead Manager | Total IPOs | Positive listing | Negative listing | Average gains |
ICICI Securities | 19 | 14 | 5 | 13.16% |
Axis Capital | 13 | 10 | 3 | 22.28% |
SBI Capital Markets | 12 | 9 | 3 | 19.19% |
Jm Financial | 10 | 7 | 3 | 18.54% |
Iifl Securities Ltd | 8 | 6 | 2 | 16.16% |
Dam Capital Advisors | 5 | 2 | 3 | 17.10% |
Nuvama Wealth Management | 5 | 3 | 2 | 4.60% |
Kotak Mahindra Capital | 4 | 4 | 0 | 21.41% |
Citigroup Global | 4 | 4 | 0 | 17.03% |
Jefferies India | 4 | 3 | 1 | 24.47% |
Axis Bank | 3 | 3 | 0 | 10.46% |
Equirus Capital | 3 | 2 | 1 | 29.56% |
Unistone Capital | 3 | 3 | 0 | 87.57% |
Goldman Sachs (India) Securities | 2 | 2 | 0 | 36.34% |
Bob Capital Markets | 2 | 2 | 0 | 31.37% |
Pantomath Capital | 2 | 2 | 0 | 16.24% |
J.P. Morgan | 2 | 2 | 0 | 30.53% |
Emkay Global | 2 | 1 | 1 | -5.68% |
Hdfc Bank | 2 | 2 | 0 | 7.73% |
Nomura Financial | 2 | 2 | 0 | 15.44% |
Centrum Capital | 2 | 0 | 2 | -11.41% |
Keynote | 2 | 1 | 1 | 13.47% |
Bofa Securities | 1 | 1 | 0 | 19.97% |
Ambit | 1 | 1 | 0 | 17.28% |
Aryaman Financial | 1 | 1 | 0 | 21.71% |
Iti Capital | 1 | 1 | 0 | 13.11% |
Gretex Corporate | 1 | 1 | 0 | 9.96% |
Morgan Stanley | 1 | 1 | 0 | 12.41% |
Interactive Financial | 1 | 1 | 0 | 12.48% |
Inga Ventures | 1 | 0 | 1 | -0.38% |
Intensive Fiscal | 1 | 0 | 1 | -10.21% |
Motilal Oswal | 1 | 0 | 1 | -8.59% |
Fedex Securities | 1 | 1 | 0 | 50.93% |
Monarch Networth | 1 | 1 | 0 | 58.91% |
Systematix Corporate | 1 | 1 | 0 | 58.91% |
Clsa India | 1 | 1 | 0 | 10.36% |
Khambatta Securities | 1 | 1 | 0 | 192.72% |
Bajaj Capital | 1 | 1 | 0 | 43.39% |
કેલેન્ડર 2024માં યોજાયેલા આઇપીઓની આંકડાકિય માહિતી એક નજરે
46 | મેઇનબોર્ડ આઇપીઓ યોજાયા NSE + BSE ખાતે |
34 | આઇપીઓમાં પોઝિટિવ લિસ્ટિંગ ગેઇન |
8 | આઇપીઓમાં લિસ્ટિંગ સમયે લોસ નોંધાઇ હતી |
32 | આઇપીઓ લિસ્ટિંગ દિવસે પોઝિટિવ બંધ રહ્યા હતા |
10 | આઇપીઓ લિસ્ટિંગ દિવસે નેગેટિવ બંધ રહ્યા હતા |
કેલેન્ડર વર્ષ 2024માં સૌથી વધુ આઇપીઓ મહારાષ્ટ્રમાંથી 55, ગુજરાત 47 સાથે બીજા ક્રમે
પ્રમરી માર્કેટમાં આઇપીઓની સંખ્યાની દ્રષ્ટિએ લીડરશીપ મહારાષ્ટ્ર અને ગુજરાતની રહી છે. કેલેન્ડર વર્ષ 2024માં સૌથી વધુ આઇપીઓ મહારાષ્ટ્રમાંથી 55, ગુજરાત 47 આઇપીઓ સાથે બીજા ક્રમે રહ્યા છે. જ્યારે દિલ્હીમાંથી 32 આઇપીઓ અને પશ્ચિમ બંગાળમાંતી 14 આઇપીઓ નોંધાયા હતા. જયારે બાકીના રાજ્યોમાંથી સિંગલ ડિજિટ સંખ્યામાં આઇપીઓની હાજરી જોવા મળી હતી.
State wise IPO Companies in India in 2024
રાજ્ય | સંખ્યા |
Bihar | 1 |
Chhattisgarh | 2 |
Delhi | 32 |
Gujarat | 47 |
Haryana | 8 |
Himachal Pradesh | 1 |
Jammu and Kashmir | 1 |
Karnataka | 8 |
Kerala | 2 |
Madhya Pradesh | 6 |
Maharashtra | 55 |
Punjab | 4 |
Rajasthan | 7 |
Tamil Nadu | 7 |
Telangana | 1 |
Uttar Pradesh | 4 |
West Bengal | 14 |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. રોકાણ નિષ્ણાતો/બ્રોકિંગ હાઉસ/રેટિંગ એજન્સીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવેલા મંતવ્યો અને રોકાણની ટીપ્સ તેમના પોતાના છે, અને તે વેબસાઇટ અથવા તેના મેનેજમેન્ટના નથી. કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતો સાથે તપાસ કરવાની સલાહ આપે છે.)