OUTLOOK BY GEOJIT COMMODITY

COMMODITY MARKET OUTLOOK AT A GLANCE

Gold LBMA Spot$1720ની નીચે રહે ત્યાં સુધી વીક બાયસ કન્ટીન્યૂ રહે તેવી શક્યતા છે. ઉપરમાં $1770. મહત્વની રેઝિસન્ટન્સ સપાટી ગણી શકાય.
Silver LBMA Spotઇન્ટ્રા-ડે ટ્રેન્ડ બેરિશ રહેવા સાથે $18.50ની સપાટીને ટેકાની ગણી શકાય, ઉપરમાં $19.80 ક્રોસ કરે નહિં ત્યાં સુધી મોટા સુધારાની શક્યતા ઓછી જણાય છે.
Crude Oil NYMEXશરૂઆતી ટ્રેન્ડ સ્થિર રહેવા સાથે $88ની સપાટી તોડે તેવી શક્યતા ઓછી જણાય છે. જોકે, તેની નીચે જાય તો ટ્રેન્ડ વિકનેશનો સંકેત આપે છે.

MCX Technical Commentary Outlook

Gold KG OctRs 51200ની રેઝિસ્ટન્સ સપાટીની નીચે રહે ત્યાં સુધી સેલિંગ પ્રેશર રહેવાની સંભાવના છે. Rs 52200 મહત્વની રેઝિસ્ટન્સ સમજીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.
Silver KG Sepદિવસ દરમિયાન સેલિંગ પ્રેશર વચ્ચે ભાવમાં ઘટાડાની ચાલ જોવા મળી શકે છે. રૂ. 55000ની સપાટી ક્રોસ કર્યા પછી જ સુધારાની ચાલ શરૂ થવાનો સંકેત મળે તેમ ટેકનિકલી જણાય છે.
Crude Oil Sepરૂ. 7200ની નીચે જાય તો સેલિંગ પ્રેશર કન્ટિન્યૂ રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખવી. રકૂ. 7600 પરનો સીધો સુધારો માર્કેટમાં ટર્નઅરાઉન્ડનો સંકેત આપી શકે છે.