Gold LBMA Spot: | 1680 ડોલર નીચેનું બ્રેક સતત લિક્વિડેશન પ્રેશર વધારી શકે છે. અન્યથા થોડી રિકવરીની શક્યતા જણાય છે. |
Silver LBMA Spot: | બ્રોડર આઉટલૂક વીક જણાય છે. જોકે, 17.40 ડોલરનો સપોર્ટ તોડે નહિં ત્યાં સુધી સુધારાની ચાલ આગળ વધી શકે. |
Crude Oil NYMEX: | 88 ડોલરની નીચે જ્યાં સુધી રહે ત્યાં સુધી નબળાઇની શક્યતા વિશેષ જણાય છે. દરમિયાનમાં એકવાર આ લેવલ ક્રોસ થાય તો 91 ડોલર સુધી સુધરી શકે છે. |
એમસીએક્સ ટેકનિકલ કોમેન્ટરી
ગોલ્ડડ ઓક્ટોઃ | 49950નું સપોર્ટ લેવલ જાળવી રાખે ત્યાં સુધી સુધારાની આગેકૂચની શક્યતા છે. જોકે, તેની નીચે લિક્વિડિટી પ્રેશર વધારી શકે છે. |
સિલ્વર ડિસેમ્બરઃ | રૂ. 52500ની ઉપર રહે ત્યાં સુધી ખરીદીનો ટ્રેન્ડ જળવાઇ શકે છે. જોકે, તેની નીચેનું ટ્રીગર હીટ થાય તો લિક્વિડેશન પ્રેશર જોવા મળી શકે છે. |
ક્રૂડ ઓઇલ સપ્ટેમ્બર: | રૂ. 6800ની નીચે રહે ત્યાં સુધી નબળાઇ જારી રહી શકે છે. એકવાર આ લેવલ ક્રોસ થાય પછી ઉપરમાં રૂ. 7200ની શક્યતા નકારી શકાય નહિં. |
commentary by: geojit commodity