અમદાવાદ, 11 મેઃ કંપનીઓ દ્વારા પ્રાઈમરી માર્કેટમાંથી ફંડ ઉઘરાવવાનો ટ્રેન્ડ ધીરે ધીરે બદલાઇ રહ્યો હોય તેમ મે માસમાં રાઇટ્સ ઇશ્યૂઓની વણઝાર જોવા મળશે. મે માસમાં 15 કંપનીઓ રાઇટ્સ ઇશ્યૂ લઇને આવી રહી છે. તે ઉપરાંત એપ્રિલમાં ખૂલેલા 3 રાઇટ્સ ઇશ્યૂ જોતાં મે માસમાં કુલ 18 રાઇટ્સ ઇશ્યૂઓનું આક્રમણ જોવા મળશે. જેમાં ધ્યાનમાં રાખવા જેવા આઇપીઓમાં આશાપુરી ગોલ્ડ, IIFL Finance, Orient Tradelink., Yug Decorને ગણાવી શકાય. જોકે રોકાણકારોએ રાઇટ્સના મામલે યોગ્ય અભ્યાસના આધારે આગળ વધવું હિતાવહ રહેશે ક્યારેક રાઇટ્સ ઇશ્યૂના નામે રોંગ નંબર પણ લાગી શકે છે….

RIGHTS ISSUES AT A GLANCE

CompanyOpenCloseRecord DatepriceSize (Rs Cr)Ratio
Viji FinanceMay 28Jun 10May 151.509.008:11
Solara Active PharmaMay 28Jun 11May 15375.00449.951:3
Ifl EnterprisesMay 27Jun 25May 173.9649.531:2
Franklin IndustriesMay 24Jun 11May 133.5838.833:1
KhoobsuratMay 15May 24May 041.0034.9650:19
Sanginita ChemicalsMay 15May 27May 0718.0015.541:2
Orient Tradelink.May 13May 24May 0310.0012.271:1
Banas Finance.May 13May 30Apr 2610.0048.051:1
Billwin IndustriesMay 13May 20Apr 2934.007.241:1
Ashapuri Gold OrnamentMay 08May 27Apr 185.8548.751:3
Yug DecorMay 07May 28Apr 1910.003.601:2
Ashnoor Textile Mills.May 07May 16Apr 2620.006.371:4
Sobhagya Merchantile.May 06May 21Apr 2321.0017.1434:1
Savani Financials.May 02May 10Apr 0417.5049.507:1
Vms Industries.May 02May 16Apr 1835.0028.0017:33
IIFL FinanceApr 30May 14Apr 23300.001271.831:9
Sakuma Exports.Apr 25May 24Apr 1525.30199.8333:98
Aa Plus TradelinkApr 22May 16Apr 0518.0029.392:1

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)