અમદાવાદ, 26 જુલાઇ: અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (“AESL”) એ ​​30 જૂન, 2024 ના રોજ સમાપ્ત થતા ત્રિમાસિક નાણાકીય અને ઓપરેશનલ કામગીરીની જાહેરાત કરી છે. તે અનુસાર કંપનીની આવકો 46.8 ટકા વધી રૂ. 5379 કરોડ (રૂ. 3664 કરોડ) અને ચોખ્ખો નફો 73 ટકા વધી રૂ. 315 કરોડ (રૂ. 182 કરોડ) થયો છે.

અદાણી એનર્જી સોલ્યુશન્સના એમડી અનિલ સરદાનાએ જણાવ્યું હતું કે, અમે મુંબઈમાં 37% રિન્યુએબલ પાવર પેનિટ્રેશન દ્વારા મુંબઈમાં પાવર ડિસ્ટ્રિબ્યુશનના ડિકાર્બોનાઇઝેશનમાં વધુ યોગદાન આપી રહ્યા છીએ. અમે FTSE જેવી પ્રતિષ્ઠિત એજન્સીએ FTSE4Good ઈન્ડેક્સમાં અમારા ESG સ્કોરને 4.4 પર અપગ્રેડ કર્યો છે, જેમાં પર્યાવરણનો સ્કોર મુખ્ય સુધારણા ક્ષેત્ર છે.

નાણાવર્ષ-૨૫ના પ્રથમ ત્રિમાસિક ગાળાની કામગીરી (રૂ.કરોડમાં)

ParticularsQ1 FY25Q1 FY24YoY %
Revenue from operations5,3793,66446.8%
Total EBITDA (Adjusted) 1,762#1,37827.9%
Operating EBITDA1,6281,25529.7%
PAT (Adjusted)315#     18273.0%
Cash profit908#  649^39.9%
Cash Profit (ex one-time)    908     63942.1%
(Note: Total EBITDA = Operating EBITDA plus other income, one-time regulatory income, adjusted for CSR exp.; Cash profit calculated as PAT + Depreciation + Deferred Tax + MTM option loss;) #Adjusted for an exceptional item because of proposed carve-out of the Dahanu power plant in line with Ind AS 105, of Rs 1,506 crore. ^Includes one-time bilateral charge and provision of Rs 10 crores (net off tax) in Q1FY24

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)