અદાણી ગ્રીનનો વાર્ષિક નફો 25% વધ્યો
અમદાવાદ, 5 મે: અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ 31 માર્ચ 2024 ના રોજ પૂરા થતા ત્રિમાસિક અને વર્ષના નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. તે અનુસાર આવકો 33 ટકા વધી રૂ. 7735 કરોડ, EBITDA માર્જિન 92%, રોકડ નફો 25 ટકા વધી રૂ. 3986 કરોડ નોંધાવ્યો છે. વાર્ષિક ધોરણે કામકાજની ક્ષમતા 35% વધીને 10.9 GW થઇ છે. 2030 સુધીમાં 5 GW હાઇડ્રો પમ્પ્ડ સ્ટોરેજ ક્ષમતાનો લક્ષિત ઉમેરો; આંધ્ર પ્રદેશમાં 500 મેગાવોટનો પ્રથમ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. અને વાર્ષિક ધોરણે ઉર્જાનું વેચાણ 47% વધીને 21,806 મિલિયન યુનિટ થયું છે
FINANCIAL PERFORMANCE – FY24:
FY23 | FY24 | % change | FY23 | FY24 | % change | |
Revenue from Power Supply | 5,199 | 7,600 | 46% | 5,809 | 7,735 | 33% |
EBITDA from Power Supply 1 | 4,928 | 7,087 | 44% | 5,538 | 7,222 | 30% |
EBITDA from Power Supply (%) | 91.6% | 91.8% | ||||
Cash Profit 2 | 2,259 | 3,498 | 55% | 3,192 | 3,986 | 25% |
FINANCIAL PERFORMANCE – Q4 FY24:
Particulars | Excluding one-time revenues | Reported Financials | ||||
Q4 FY23 | Q4 FY24 | % change | Q4 FY23 | Q4 FY24 | % change | |
EBITDA from Power Supply 1 | 1,424 | 1,811 | 27% | 1,968 | 1,811 | -8% |
EBITDA from Power Supply (%) | 91.4% | 91.3% | ||||
Cash Profit 2 | 555 | 1,034 | 86% | 1,365 | 1,042 | -24% |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)