અમદાવાદના હાજર ભાવ

ચાંદી ચોરસા79000-81000 (00)
ચાંદી રૂપું78800- 80800 (00)
સિક્કા જૂના750- 1000
999 સોનું72500-74500 (00)
995 સોનું72300-74300 (00)
હોલમાર્ક73010 (+490)
(25-4-24)

અમદાવાદ, 25 એપ્રિલઃ

અમદાવાદના સ્થાનિક સોના-ચાંદી બજારમાં ગુરુવારે કિંમતી ધાતુઓમાં વલણ સ્થિર રહેવા સાથે ઘરાકીનો અભાવ રહ્યો હોવાનું બજાર વર્તુળોએ જણાવ્યું હતું. પ્રમાણમાં ઊંચા ભાવો અને સિઝનલ ખરીદીની ગેરહાજરીમાં 10 ગ્રામદીઠ 999 સોનું 72500-74500 (00), 995 સોનું 72300-74300 (00), કીલોદીઠ ચાંદી ચોરસા 79000-81000 (00) અને ચાંદી રૂપું 78800- 80800 (00)ની સપાટીએ રહ્યા હતા.

દેશાવરોમાં પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં સુસ્તીના કારણે ભાવોનું વલણ સ્થિર જોવા મળ્યું હતું.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)