બેંગલુરુ, 30 મે: અરવિંદ ફેશન્સ લિમિટેડ (AFL)એ 31 માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા ચોથા ક્વાર્ટર અને નાણાકીય વર્ષ માટે તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. FY22Q4માં રૂ. 917 કરોડની સરખામણીમાં આવક 24% વધીને રૂ. 1,140 કરોડ થઈ છે. FY22ના Q4માં EBITDA રૂ. 94 કરોડની સરખામણીમાં રૂ. 138 Crs. નોંધાવી છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રૂ. 4ના ઇક્વિટી શેર દીઠ રૂ. 1ના ડિવિડન્ડની ભલામણ કરી છે. નાણાકીય વર્ષમાં કંપનીએ 4,000 Crs NSVનો માઈલસ્ટોન પાર કર્યો અને FY23 દરમિયાન તમામ મેટ્રિક્સમાં સુધારેલ નાણાકીય કામગીરી નોંધાવી છે.

કંપનીની કોન્સોલિડેટેડ કામગીરી એક નજરે

Rs. CroreQ4 FY23Q4 FY22Y-o-Y GrowthFY23FY22Y-o-Y Growth
Revenues114091724%4421305645%
EBITDA1389447%505247104%
PBT3610255%128(110) –
PAT1111299%37(267) –