બરોડા BNP PARIBAS લિક્વિડ ફંડે 23મી વર્ષગાંઠ અને રૂ. 10,000 કરોડની AUMનો આંક વટાવવાના ઉજવણી કરી
અમદાવાદ, 21 જુલાઈઃ બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડ મૂડીની સુરક્ષા, તરલતા અને સ્થિર ટૂંકા ગાળાના વળતર ઇચ્છતા રોકાણકારો માટે વિશ્વસનીય સોલ્યુશન એવા બરોડા બીએનપી પારિબા લિક્વિડ […]