ઓગસ્ટ-22માં BSEને કંપનીઓ વિરુદ્ધ 301ફરિયાદો મળી

મુંબઇઃ ઓગસ્ટ માસ દરમિયાન બીએસઇને 301 ફરિયાદો 189 કંપનીઓ વિરુદ્ધ મળી હતી. તે પૈકી 281 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું બીએસઇએ જણાવ્યું છે.
| પ્રકાર | એક્ટિવ કંપની | સસ્પેન્ડ કંપની | કુલ | એક્ટિવ કંપની | સસ્પેન્ડ કંપની | કુલ | |
| I | 26 | 0 | 26 | 22 | 4 | 26 | |
| II | 108 | 1 | 109 | 109 | 1 | 110 | |
| III | 0 | 0 | 0 | 1 | 0 | 1 | |
| IV | 73 | 0 | 73 | 60 | 0 | 60 | |
| V | 8 | 0 | 8 | 10 | 0 | 10 | |
| VI | 86 | 7 | 93 | 70 | 4 | 74 | |
| Total | 301 | 8 | 309 | 272 | 9 | 281 |
વિવિધ કેટેગરી હેઠળ રોકાણકારો તરફથી મળેલી ફરીયાદ
| Type I | રિફંડ, ઇન્ટરેસ્ટ, રિડમ્પ્શન સહિતના નાણા નહીં મળવા અંગે |
| Type II | શેર્સ નહિં મળવા અંગે ( Demat & Physical : In Public/Rights issue, Remat, Transfer, Transmission, Conversion / Endorsement / Consolidation/ Splitting / Duplicate Certificate) |
| Type III | Debt Securities નહિં મળવા અંગે ( Demat & Physical : In Public/Rights issue, Remat, Transfer, Transmission, Conversion / Endorsement / Consolidation/ Splitting / Duplicate Certificate) |
| Type IV | Corporate benefits / entitlements નહિં મળવા અંગે ( Dividend, Bonus, Rights form, Buyback letter of offer, Delisting letter of offer, Annual Report ) |
| Type V | વિલંબિત વ્યાજ ચૂકવણી નહિં મળવા અંગે: ( Refunds, Dividend, Interest on debt security, Redemption of debt security , Securities ) |
| Type VI | અન્ય( Including Non-Adherence to Corporate Governance Norms ) |
સસ્પેન્ડેડ Inceptum Enterprises સામે 23, Gujarat Narmada Flyash અને Gujarat Perstorp Electronics સામે 12-12 ફરિયાદો મળી એક્સચેન્જને
| Sr. No. | કંપનીનું નામ | કેટેગરી | પેન્ડિંગ ફરિયાદો | |
| 1. | Inceptum Enterprises Limited | Z | 23 | |
| 2. | J.K.Pharmachem Ltd. | X | 16 | |
| 3. | Classic Global Finance & Capital ltd. | Z | 14 | |
| 4. | Gujarat Narmada Flyash Co. Ltd. | XT | 12 | |
| 5. | Gujarat Perstorp Electronics Ltd. | P | 12 | |
| 6. | Teem Laboratories Ltd., | X | 12 | |
| 7. | Blazon Marbles Limited | X | 11 | |
| 8. | Saptak Chem And Business Limited | Z | 11 | |
| 9. | Negotium International Trade Limited | XT | 11 | |
| 10. | Global Securities Limited | XT | 10 |
ઉપર દર્શાવેલી કંપનીઓ હાલમાં એક્સચેન્જ દ્રારા સસ્પેન્ડ કરાઇ છે. જેમાં વિવિધ કારણોનો સમાવેશ થાય છે.
