PM-KUSUM યોજના હેઠળ ના.વ. 2023માં રૂ. 7.83 કરોડથી ના.વ. 2026માં રૂ. 230.42 કરોડનો જંગી ઉછાળો
અમદાવાદ, 18 ડિસેમ્બર: ગુજરાતમાં 2022-23 પછીના છેલ્લાં ચાર વર્ષમાં પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજના હેઠળ ફાળવવામાં આવેલા ભંડોળમાં 2843% નો જંગી […]
