KSH ઇન્ટરનેશનલ લિમિટેડ નો IPO 16 ડિસેમ્બરે ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ 365 – 384

ઇશ્યૂ ખૂલશે 16 ડિસેમ્બર ઇશ્યૂ બંધ થશે 18 ડિસેમ્બર ફેસ વેલ્યૂ રૂ. 5 પ્રાઇસબેન્ડ રૂ. 365 – 384 લોટ સાઇઝ 39 શેર્સ ઇશ્યૂ સાઇઝ 18489583 શેર્સ ઇશ્યૂ સાઇઝ […]

BANK OF INDIAએ બેઝલ 3 ટીઅર-2 બોન્ડ મારફત રૂ. 2500 કરોડ એકત્ર કર્યા

અમદાવાદ, 11 ડિસેમ્બર: બેન્ક ઓફ ઈન્ડિયાએ બેઝલ-3 કમ્પ્લાયન્ટ ટીઅર-2 બોન્ડ મારફત રૂ. 2500 કરોડનું ફંડ એકત્ર કર્યું છે. એનએસઈ ઈલેક્ટ્રોનિક બીડિંગ પ્રોવાઈડર પ્લેટફોર્મ મારફત વાર્ષિક 7.28 […]

JSW પેઇન્ટ્સે એઝ્કો નોબલ ઈન્ડિયાની હસ્તાંતરણ પ્રક્રિયા પૂરી કરી

અમદાવાદ, 11ડિસેમ્બર:JSW પેઇન્ટ્સ લિમિટેડે આજે ​એઝ્કો નોબલ એન. વી. અને તેના સહયોગીઓ પાસેથી એઝ્કો નોબલ ઈન્ડિયા લિમિટેડ (“ANIL”) માં 60.76 ટકાનો બહુમતી હિસ્સો હસ્તગત કર્યો […]

અગ્રતાસે સાણંદમાં બેટરી ઉત્પાદન સુવિધાના નિર્માણને વેગ આપ્યો

અમદાવાદ, 11 ડિસેમ્બર: ટાટાગ્રૂપનીગ્લોબલબેટરીબિઝનેસકંપનીઅગ્રતાસગુજરાતનાસાણંદખાતેવિશ્વસ્તરીયબેટરીઉત્પાદનસુવિધાઊભીકરવાનાકાર્યમાંઝડપીપ્રગતિકરીરહીછે.સમગ્રસાઇટપરતેમનુંનિર્માણખૂબઝડપીઆગળવધીરહ્યુંછેઅનેસ્ટ્રક્ચરલસ્ટીલફ્રેમવર્કલગભગપૂર્ણથવાનાઆરેછે. 320 એકરનો વિસ્તાર ધરાવતી આ સુવિધા, ભારતમાં ક્લીન એનર્જી ક્ષેત્રમાં થયેલી સૌથી મહત્વપૂર્ણ મૂડીરોકાણોમાંની એક છે. પ્રથમ તબક્કામાં દર વર્ષે 20 GWh […]

ઇન્ડસઇન્ડ જનરલ ઇન્શ્યોરન્સે સિટ્રોન ઇન્ડિયા સાથે ભાગીદારી કરી

અમદાવાદ, 11 ડિસેમ્બર:ઇન્ડસઇન્ડ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ એ ​​ગ્રાહકો માટે કાર માલિકીના અનુભવને પુનઃવ્યાખ્યાયિત કરવા માટે સિટ્રોન ઇન્ડિયા સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. આ […]

Vi બિઝનેસે સ્માર્ટ ગેસ મીટરિંગ સોલ્યુશન્સ સાથે IoT પોર્ટફોલિયો વિસ્તાર્યો

અમદાવાદ, 11 ડિસેમ્બર:Vi ની એન્ટરપ્રાઇઝ કંપની અને ભારતની અગ્રણી IoT સોલ્યુશન્સ પ્રોવાઇડર Vi બિઝનેસે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન્સ (CGD) માટે સ્માર્ટ ગેસ મીટરિંગ સોલ્યુશન્સ સાથે તેના […]

AXIS MUTUAL FUNDએ એક્સિસ ગોલ્ડ એન્ડ સિલ્વર પેસિવ ફંડ ઓફ ફંડ્સ લોન્ચ કર્યું

અમદાવાદ, 10 ડિસેમ્બર: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે એક્સિસ ગોલ્ડ એન્ડ સિલ્વર પેસિવ ફંડ ઓફ ફંડ્સ લોન્ચ કરવાની આજે જાહેરાત કરી હતી. આ ઓપન-એન્ડેડ ફંડ ઓફ ફંડ્સ […]