સોનાના વાયદાના ભાવમાં રૂ.96 અને ચાંદીમાં રૂ.278ની વૃદ્ધિ
મુંબઈ 10,ઓક્ટોબરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.54852.04 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.7317.91 કરોડનાં કામકાજ થયાં […]