કેમ્પાની યુએઇમાં એક્સક્લુઝીવ ઇ-કોમર્સ ડિસ્ટ્રિબ્યૂશન માટે નૂન મિનિટ્સ સાથે ભાગીદારી
દુબઈ, યુએઇ / બેંગલુરુ 20 ફેબ્રુઆરી: રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડની આઇકોનિક બેવરેજ બ્રાન્ડ, કેમ્પા સાથે એક્સક્લુઝિવ ઈ-કોમર્સ ભાગીદારીની યુએઈ સ્થિત ‘નૂન મિનિટ્સ’ દ્વારા ઘોષણા કરાઈ […]