કોટક મહિન્દ્રા ફંડે ગ્રામીણ ભારતની સંભાવનાનો લાભ લેવા માટે કોટક રૂરલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ લોન્ચ કર્યું
અમદાવાદ, 7 નવેમ્બર: કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (કેએમએએમસી) કોટક રૂરલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડના લોન્ચની જાહેરાત કરતા આનંદ અનુભવે છે. આ એક ઓપન એન્ડેડ ઇક્વિટી […]
