શું તમારા મત વિસ્તારના ઉમેદવારોને જાણો છો? Know Your Candidate-KYC) એપ પર ઉમેદવારની માહિતી મેળવી શકો છો

ચૂંટણી લડતા ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસની જાણકારી પૂરી પાડીને ચૂંટણીમાં પારદર્શકતા અને જવાબદારીને પ્રોત્સાહન આપે છે KYC એપ અમદાવાદ, 16 એપ્રિલઃ લોકસભા સામાન્ય ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં […]

315 કરોડના NISP પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર માટે CBIએ મેઘા એન્જિ., સ્ટીલ મંત્રાલયના અધિકારીઓ સામે ગુનો નોંધ્યો

નવી દિલ્હી, 13 એપ્રિલઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, NMDC આયર્ન એન્ડ સ્ટીલ પ્લાન્ટ, સ્ટીલ મંત્રાલયના 8 અધિકારીઓ સામે […]

અમદાવાદ જિલ્લાની પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠક માટે પ્રથમ દિવસે કુલ 98 ફોર્મનું વિતરણ

અમદાવાદની બન્ને બેઠકો માટે 44 જેટલાં વ્યક્તિઓ ફોર્મ લઈ ગયા અમદાવાદ, 13 એપ્રિલઃ ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી આગામી તારીખ 7 મે-2024ના રોજ યોજાનાર છે. આ […]

Lok Sabha Election 2024: રાહુલ ગાંધીનું સ્ટોક માર્કેટમાં 4.3 કરોડ, મ્યુચ્યુઅલ ફંડમાં 3.81 કરોડનું રોકાણ

અમદાવાદ, 4 એપ્રિલઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી શેરબજારમાં 10 સ્ક્રિપ્સ અને 5 મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ ધરાવે છે. જેમાં શેરબજારમાં કુલ રૂ. 4.3 કરોડનું રોકાણ, જ્યારે […]

Lok Sabha Election 2024: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વાયનાડમાંથી ઉમેદવારી પત્ર ભર્યું

અમદાવાદ, 3 એપ્રિલઃ  કોંગ્રેસના સાંસદસભ્ય (MP) રાહુલ ગાંધીએ આજે આગામી લોકસભા ચૂંટણી 2024 માટે વાયનાડમાંથી ઉમેદવારી પત્ર ભર્યું છે. કોંગ્રેસ નેતા 2019ની લોકસભા ચૂંટણીમાં ચાર […]

દારૂ કૌભાંડ કેસમાં રાહતઃ AAP સાંસદ સંજય સિંહને જામીન મળ્યા, સુપ્રીમ કોર્ટે છૂટ આપી

નવી દિલ્હી, 2 એપ્રિલઃ દારૂ કૌભાંડ કેસમાં મની લોન્ડરિંગના આરોપો હેઠળ આમ આદમી પાર્ટી (AAP) પર આવેલા સંકટ વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. AAPના […]

Lok Sabha Elections 2024: ભાજપે EVMના નિવેદન પર રાહુલ ગાંધી વિરૂદ્ધ ECને કડક પગલાં લેવા કહ્યું

અમદાવાદ, 1 એપ્રિલઃ ભારતીય જનતા પાર્ટી (BJP) એ 31 માર્ચે ઈન્ડિયા બ્લોક રેલી દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી દ્વારા આપેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને ભારતીય […]

Arvind Kejriwal Arrest News: અરવિંદ કેજરીવાલની ધરપકડ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, આતિશીની પણ ધરપકડ થઈ

નવી દિલ્હી, 22 માર્ચઃ નવી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) નેતા અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 21 માર્ચે એક્સાઈઝ પોલિસી સાથે જોડાયેલા […]