પેટીએમમાં બુધવારનો સુધારો ક્ષણિક સાબિત થયો
સુધારાના આશાવાદમાં રોકાણકારોની મૂડીમાં 75 ટકા ધોવાણ આઇટીસીના શેર્સમાં લાંબાગાળા માટે રાખી શકાય રણનીતિ પેટીએમની પેરન્ટ કંપની વન97 કોમ્યુનિકેશન્સના શેરોમાં બુધવારે કામચલાઉ સુધારો જોવાયો હતો. પરંતુ આ તેજી લાંબુ ટકી નહિ શકી. સવારે 9:21 પર પેટીએમના શેર 2.09% એટલે કે રૂ. 11ના સુધારા સાથે રૂ. 555 આસપાસ ટ્રેડ કરી રહ્યાContinue Reading






