Market next week overview
નિફ્ટી માટે 17500 મહત્વની રેઝિસ્ટન્સ, 16800 મહત્વનો સપોર્ટ રશિયા- યુક્રેન વચ્ચે વધી રહેલા તણાવના કારણે સર્જાયેલી જિયોપોલિટિકલ ક્રાઇસિસના કારણે વૈશ્વિક શેરબજારોમાં ચિંતાનું મોજું ફેલાયેલું છે. સ્થિતિમાં નિફ્ટીએ સોમવારે 3 ટકા કડાકા સાથે 16800 પોઇન્ટની નીચી નોંધાવી હતી. વળી પાછું મંગળવારે રશિયન લશ્કરની વાપસીના અહેવાલોના કારણે મંગળવારે રાહત રેલી પણ જોવામળી.Continue Reading



