કોલ ઇન્ડિયાના 18.48 કરોડ શેર્સનો OFS આજેઃ ફ્લોર પ્રાઇસ રૂ. 225
અમદાવાદ, 1 જૂનઃ કોલ ઇન્ડિયા તેના રૂ. 18.48 કરોડ શેર્સનો ઓફર ફોર સેલ (ઓએફએસ) શેરદીઠ રૂ. 225ની શેરદીઠ કિંમતે ઓફર કરશે. જે બુધવારના બંધ ભાવની સરખામણીમાં રૂ. 6.8 ટકા ડિસ્કાઉન્ટ દર્શાવે છે. રિટેલ રોકાણકારો માટે 10 ટકા શેર્સ અનામત રહેશે. નોન રિટેલ માટે 1 જૂન અને રિટેલ ઇન્વેસ્ટર્સ માટેની બિડિંગ ડેટ 2 જૂન રહેશે.
Original Size: 9.24 cr shares (1.5% of Market Cap)
Oversubscription Option: 9.24 cr shares (1.5% of Market Cap)
Total Size: 18.48 cr shares (3.0% of Market Cap)
Floor price: Rs 225/Sh
Total Size in Rs at floor price: Rs 4160.0 cr
Discount to CMP (241.3): 6.8%
Reservation for Retail: 10.0%
Retail Discount: Not Available
Reservation for Mutual Fund and Insurance Companies: 25.0%
Bidding Date for Non Retail Investors: 01st June 2023
Bidding Date for Retail Investors: 02nd June 2023
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)