COMMODITY MARKET OUTLOOK AT A GLANCE

Gold LBMA Spot: $ 1720 નીચેની ચાલ વીક બાયસનો સંકેત આપે છે. ઉપરમાં રિકવરીમાં જો $1770ની સપાટી ક્રોસ કરે તો જ સુધારાની આગેકૂચનો સંકેત સમજવો
Silver LBMA Spot: $18.50ની સપાટી ક્રોસ કરવામાં નિસ્ફળ જાય તો માર્કેટમાં કરેક્શન આગળ વધવાની શક્યતા, જોકે, $ 19.80ની સપાટી ક્રોસ કર્યા પછી મંદીના વેપારથી દૂર રહેવાની સલાહ મળી રહી છે.
Crude Oil NYMEXઃ $85નો સપોર્ટ મજબૂત જણાય છે. તેની નીચે જવાની શક્યતા ઓછી છતાં $83 નીચેની ચાલ ફ્યુચર લિક્વિડેશનનો સંકેત આપે છે.
International Market Rates
| Commodities | Rate | % Chg |
| Gold ($/oz) | 1713.6 | 0.04 |
| Silver ($/oz) | 17.84 | 0.11 |
| NYMEX Crude Oil | ($/bbl) 88.38 | 1.74 |
| NYMEX NG ($/mmbtu) | 8.971 | 2.11 |
| COMEX Copper ($/Lbs) | 3.4185 | 0.04 |
| LME NICKEL ($/T) | 20529 | 0.00 |
| LME LEAD ($/T) | 1892 | 0.29 |
| LME ZINC ($/T) | 3149 | 0.38 |
| LME ALUMINIUM ($/T) | 2306 | 0.04 |
| Commodities | Rate | % Chg |
| Gold mini | 50444 | 0.26 |
| Silver mini | 53750 | 0.11 |
| Crude oil | 7073 | 1.52 |
| Natural Gas | 715.75 | 1.35 |
| Copper | 637.99 | 0.69 |
| Nickel | 1870.00 | 0.06 |
| Lead | 173.34 | -0.06 |
| Zinc | 285.03 | 0.36 |
| Aluminium | 203.53 | 0.24 |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
