વર્ષ 1997ના રોજ શરૂ કરાયેલ, ડીએસપી ફ્લેક્સી કેપ ફંડે 19.1% CAGR રિટર્ન આપ્યું છે.ડીએસપી ફ્લેક્સી કેપ ફંડમાં શરૂઆતના સમયે રૂ. 1 લાખનું રોકાણ અત્યાર સુધીમાં રૂ. 78 લાખથી વધુ થઈ ગયું હશે, જ્યારે નિફ્ટી 500 TRIમાં સમાન રોકાણ વધીને રૂ. 31.74 લાખ થઈ ગયું હશે. માર્કેટ કેપને ધ્યાનમાં લીધા વિના સારા વ્યવસાયો દરેક રોકાણકાર માટે સારી પસંદગી બનાવે છે. કોઈપણ 10-વર્ષના સમયગાળામાં સીએજીઆર રોલિંગ વળતર ન્યૂનતમ 6.9% અને મહત્તમ 33.5% છે.

કેનેરા ઓરિયેન્ટલ દ્વારા iSelect સ્માર્ટ360 ટર્ન પ્લાન

કેનેરા એચએસબીસી ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સ લાઈફ ઈન્શ્યુરન્સ નવો ટર્મ ઈન્શ્યુરન્સ iSelect સ્માર્ટ360 ટર્મ રજૂ કર્યો છે જે સાનુકૂળ ટર્મ પ્લાન છે જે ખરીદદારના જીવનના બધા તબક્કા અને આવશ્યકતાઓ માટે અનુકૂળ છે. લાઈફ સિક્યોર, જે જીવન રક્ષણ આપે છે, લાઈફ સિક્યોર વિથ ઈન્કમ, જીવન રક્ષણ ઉપરાંત હયાતિ આવક લાબ આપે છે અને લાઈફ સિક્યોર વિથ રિટર્ન ઓફ પ્રીમિયમ, જે જીવન રક્ષણ ઉપરાંત પોલિસીની મુદત પછી પણ હયાત રહેવા પર પ્રીમિયમ પર વળતર આપે છે.

AI ટેક્નોનલોજી ધરાવતા સ્માર્ટફોનની માગ વધી

ટેક્નોલોજીના યુગમાં એઆઇ ટેક્નોલોજીનો વ્યાપ ઝડપી વધી રહ્યો છે. સ્માર્ટફોનમાં પણ એઆઇ ટેક્નોલોજી ધરાવતા ડિવાઇસની માગ ઝડપી વધી છે. રિયલમી વિશ્વની સૌથી ઝડપથી વિકસતી બ્રાન્ડે જીટી નીઓ ૩ જે 150W ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીથી સજ્જ વિશ્વનો પ્રથમ સ્માર્ટફોન છે તે વિશ્વનો સૌથી ઝડપી ચાર્જિંગ સ્માર્ટફોન પણ બનાવે છે. વપરાશકર્તાઓ માટે નવીનતમ ટેકનોલોજીનો ઝડપી લાભ મેળવી રહ્યાં છે.

DSN ગ્લોબલ 100 લિસ્ટમાં વેસ્ટિજ 38માં ક્રમે પહોંચી

ભારતની અગ્રણી હોમ-ગ્રોન ડાયરેક્ટ સેલિંગ કંપની વેસ્ટિજએ DSN ગ્લોબલ 100, 2022ની યાદીમાં 38મું સ્થાન મેળવ્યું છે. આ ફરી એકવાર બ્રાન્ડને યાદીમાં દર્શાવવા માટે ટોચની ભારતીય મૂળની ડાયરેક્ટ સેલિંગ કંપની બનાવે છે. મહામારી દરમિયાન પરીક્ષણના સમય અને પડકારોનો સામનો કરવો પડ્યો હોવા છતાં, વેસ્ટિજે સતત છઠ્ઠી વખત DSNની ટોચની 100 યાદીનો એક ભાગ બની રહી છે અને એકમાત્ર ભારતીય મૂળની ડાયરેક્ટ સેલિંગ કંપની રહી છે.

પોર્ટ સિટી દમણમાં લેમ્બોર્ગિ ઉરુસની ઉપસ્થિતી

લેમ્બોર્ગિની ઇન્ડિયાએ પોર્ટ સિટી દમણમાં ફર્સ્ટ સુપર એસ.યુ.વી. ઉરુસને રજૂ કરી છે. અરેન્સિયો બોરેલિસમાં આકર્ષક ઉરુસ પર્લ કેપ્સ્યુલ છે. 2017માં વિશ્વમાં ફર્સ્ટટાઇમ ઇટ્રોડ્યુસ થઇ ત્યારથી ઉરુસએ બેન્ચમાર્કિંગ પાવર, પરફોર્મન્સ અને ડ્રાઇવિંગ ડાયનેમિક્સની સાથે-સાથે અકલ્પનીય ડિઝાઇન, લક્ઝરી અને દરરોજ ઉપયોગિતાની સાથે લક્ઝરી સેગમેન્ટમાં એક નવું સ્થાન અને સિદ્ધિ હાંસિલ કરી છે. ગ્રાહકો લક્ઝુરીયસ પ્રોડક્ટ તરફ આકર્ષાઇ રહ્યાં છે.