સ્માર્ટફોનથી લઈ સ્માર્ટ ટીવી સુધી-ક્રોમટેસ્ટીક ડિસેમ્બર ઓફર ફક્ત રૂપિયા 14,990 થી શરૂ
અમદાવાદ, 19 ડિસેમ્બર: ક્રોમાએ ‘ક્રોમટેસ્ટીકડિસેમ્બરસેલ’ની જાહેરાત કરી છે. તે વર્ષના અંત ભાગમાં શોપિંગ ઇવેન્ટ એવા ગ્રાહકો માટે ડિઝાઈન કરવામાં આવેલ છે કે જે વર્ષ 2026માં પ્રવેશ કરતાં પહેલા પોતાની લાઈફસ્ટાઈલને અપગ્રેડ કરવા ઈચ્છે છે.
તમામ કેટેગરીમાં ચુકી ન શકાય તેવી ડીલ્સ:
- સ્માર્ટફોનઃ
- આઈફોન 16 રૂપિયા 40990*થી શરૂ અને ઈએમઆઈ રૂપિયા 1833
- આઈફોન 15 રૂપિયા 36,490*થી શરૂ અને ઈએમઆઈ રૂપિયા 1604
- સેમસંગ એસ25 અલ્ટ્રા રૂપિયા 69,999*થી શરૂ અને ઈએમઆઈ રૂપિયા 3361
- સેમસંગ ગેલેક્સિ ઝેડ ફોલ્ડ 7 રૂપિયા 99,999*થી શરૂ અને ઈએમઆઈ રૂપિયા 4639
- વિવો વી60 રૂપિયા 23,999*થી શરૂ અને ઈએમઆઈ રૂપિયા 3083
- લેપટોપ:
- મેકબુક એર એમ4 રૂપિયા 55,911**થી શરૂ અને ઈએમઆઈ રૂપિયા 2746
- નેક્સ્ટ જેન એઆઈ પીસી રૂપિયા 47,710*થી શરૂ અને ઈએમઆઈ રૂપિયા 2071
- 3050 જીએફએક્સ ગેમિંગ લેપટોપ રૂપિયા 64,950*થી શરૂ અને ઈએમઆઈ રૂપિયા 4330
- લેનોવો આઈ5 રૂપિયા 48,790*થી શરૂ અને ઈએમઆઈ રૂપિયા 4066
- ટીવીઃ
- 75″ સેમસંગ સ્માર્ટ યુએચડી ટીવી રૂપિયા 62,990*થી શરૂ અને ઈએમઆઈ રૂપિયા 5713
- 55″ ક્રોમા યુએચડી ગુગલ ટીવી રૂપિયા 29,990*થી શરૂ અને ઈએમઆઈ રૂપિયા 2493
- 43″ ક્રોમ ગુગલ ટીવી રૂપિયા 18490*થી શરૂ અને ઈએમઆઈ રૂપિયા 2299
- વોશિંગ મશિન:
- એલજી ફ્રન્ટ લોડ 7 કિલો વોશિંગ મશીન રૂપિયા 29,350*થી શરૂ અને ઈએમઆઈ રૂપિયા 2444
- સેમસંગ ટોપ લોડ 7 કિલો વોશિંગ મશીન રૂપિયા 16,417*થી શરૂ અને ઈએમઆઈ રૂપિયા 1368
- ક્રોમ ટોપ લોડ 7.5 કિલો વોશિંગ મશીન રૂપિયા 14,990*થી શરૂ અને ઈએમઆઈ રૂપિયા 1690
- એસી:
- વોલ્ટાસ 1.5 ટન 3 સ્ટાર ઈન્વર્ટર એસી રૂપિયા 29,019*થી શરૂ અને ઈએમઆઈ રૂપિયા 2950
- હાયર 1.5 ટન 5 સ્ટાર ઈન્વર્ટર એસી રૂપિયા 34,161*થી શરૂ અને ઈએમઆઈ રૂપિયા 4270
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
