બ્રોકરેજ હાઉસની ભલામણઃ મહિન્દ્રા- મહિન્દ્રા, સન ફાર્મા, બાલક્રિશ્ના ખરીદો, ઇન્ફોએજ માટે નેગેટિવ વ્યૂ
અમદાવાદ, 29 મેઃ અભ્યાસ અને એનાલિસિસના આધારે બ્રોકરેજ હાઉસની ભલામણ છે કે, મહિન્દ્રા- મહિન્દ્રા, સન ફાર્મા, બાલક્રિશ્ના ખરીદો, ઇન્ફોએજ માટે નેગેટિવ વ્યૂ ધરાવે છે. તે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ખરીદવા માટે બે બ્રોકરેજ હાઉસની ભલામણ છે. તો સન ફાર્મા ખરીદવા માટે ચાર બ્રોકરેજ હાઉસ રૂ. 1100- 1200 વચ્ચેનાટાર્ગેટ સાથે ખરીદવાની ભલામણ કરી રહ્યા છે. ઇન્ફોએજનો શેર ઘટી રૂ. 3800 આસપાસ આવી શકે તેવી શક્યતા સીટીએ વ્યક્ત કરી છે. રોકાણકારોએ સ્ટોપલોસ, યોગ્ય અભ્યાસ અને નિષ્ણાતોની સલાહ અનુસાર ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ છે.

Jefferies on PEL: Maintain Buy on Company, target price at Rs 985/sh (Positive)
Macquarie on M&M: Maintain Outperform on Company, target price at Rs 1536/sh (Positive)
CLSA on M&M: Maintain Buy on Company, target price at Rs 1700/sh (Positive)
Investec on Auro Pharma: Maintain Buy on company, target price at Rs 560/sh (Positive)
CLSA on BHEL: Maintain Sell on Company, raise target price at Rs 64/sh (Positive)
Jefferies on JK CEM: Maintain Buy on Company, target price at Rs 3200/sh (Positive)


Citi on Grasim: Maintain Buy on company, target price at Rs 2170/sh (Neutral)
Jefferies on Grasim: Maintain Buy on company, target price at Rs 2105/sh (Neutral)
Nomura on Sun Pharma: Maintain Buy on company, target price at Rs 1132/sh (Neutral)
Jefferies on Sun Pharma: Maintain Buy on company, target price at Rs 1150/sh (Neutral)
Investec on Sun Pharma: Maintain Buy on company, target price at Rs 1200/sh (Neutral)
CS on Sun Pharma: Maintain Outperform on company, target price at Rs 1100/sh (Neutral)
Nomura on Info Edge: Maintain Buy on company, target price at Rs 4940/sh (Neutral)
Nomura on Samvardhana: Maintain Neutral on company, target price at Rs 90/sh (Neutral)
Nomura on Balkrishna: Maintain Neutral on company, target price at Rs 2015/sh (Neutral)
MS on Balkrishna: Maintain Underweight on company, target price at Rs 1711/sh (Neutral)
MS on BHEL: Maintain Underweight on company, target price at Rs 34/sh (Neutral)
Citi on JK CEM: Maintain Sell on company, target price at Rs 2800/sh (Neutral)
Citi on Info Edge: Downgrade to Sell on company, target price at Rs 3807/sh (Negative)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)