અમદાવાદ, 31 મેઃ વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા ટેકનો ફન્ડામેન્ટલ એનાલિસિસ અને ન્યૂઝના આધારે વિવિધ શેર્સ ખરીદવા કે વેચવા કે હોલ્ડ કરવા માટે સલાહ આપવામાં આવી છે. રોકાણકારો/ ટ્રેડર્સે સ્ટોપલોસ અને યોગ્ય નિષ્ણાતની યોગ્ય સલાહના આધારે નિર્ણય લઇ શકાય છે. ખાસ કરીને શોભા, તાતા મોટર્સ તેમજ અદાણી પોર્ટ્સમાં ખરીદી માટે ભલામણ કરાઇ છે. તે ઉપરાંત શેરખાન દ્વારા સ્ટોક ઓફ ધ મન્થ માટે આઇશરની ભલામણ કરાઇ છે.

MS on Sobha: Maintain Overweight on Company, target price at Rs 1024/sh (Positive)

CLSA on Sobha: Maintain Buy on Company, target price at Rs 734/sh (Positive)

MS on ONGC: Maintain Overweight on Company, target price at Rs 218/sh (Positive)

JP Morgan on Coal India: Maintain Overweight on Company, target price at Rs 290/sh (Positive)

CLSA on Tata Motors: Maintain Buy on Company, target price at Rs 624/sh (Positive)

CLSA on Adani Ports: Maintain Buy on Company, raise target price at Rs 878/sh (Positive)

Citi on PB Fintech: Maintain Buy on Company, target price at Rs 820/sh (Positive)

Investec on Auro Pharma: Maintain Buy on company, target price at Rs 560/sh (Positive)

CLSA on Coal India: Maintain Buy on Company, target price at Rs 277/sh (Neutral)

Nomura on ONGC: Maintain Reduce on company, target price at Rs 130/sh (Neutral)

MS on Balkrishna: Maintain Underweight on company, target price at Rs 1870/sh (Neutral)

Jefferies on JK Cement: Downgrades to Hold on company, target price at Rs 3260/sh (Negative)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)