અમદાવાદ, 13 ડિસેમ્બરઃ સેન્સેક્સ નિફ્ટીએ ઓલટાઇમ હાઇ નોંધાવવા સાથે માર્કેટમાં વોલેટિલિટી વધવા સામે વોલ્યૂમ્સ ઘટી રહ્યા છે. તે દર્શાવે છે કે, માર્કેટમાં ધીરે ધીરે ઇન્વેસ્ટર્સ સાવધાની વર્તી રહ્યા છે. પરંતું જે રીતે સ્મોલકેપ મિડકેપ્સમાં ધૂમ તેજી જોવા મળી રહી છે. તો જોતાં એમ માની શકાય કે માર્કેટમાં સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક સુધારાની આગેકૂચ જારી રહી શકે છે. વિવિધ સ્ટોક બ્રોકર્સ હાઉસ તથા ફંડ હાઉસ દ્વારા ટેક્નો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે શેર્સ ખરીદી/વેચાણ/ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ.

GS on Godrej CP: Maintain Buy on Company, target price at Rs 1185 (Positive)

Jefferies on Infosys: Maintain Buy on Company, target price at Rs 1650 (Positive)

Jefferies on Pharma Sector: Pricing environment in the US generics market to remain benign in the near term. Medanta, Zydus, Lupin and JB Pharma upside picks (Positive)

MS on ITC: Maintain Overweight on Company, target price at Rs 493 (Positive)

CLSA on ITC: Maintain Outperform on Company, target price at Rs 494 (Positive)

Jefferies on ITC: Maintain Buy on Company, target price at Rs 452 (Neutral)

MOSL on ITC: Maintain Buy on Company, target price at Rs 453 (Neutral)

Jefferies on M&M Fin: Maintain Hold on Company, target price at Rs 295 (Neutral)

Nuvama on PIIND: Maintain Buy on Company, target price at Rs 4233 (Neutral)

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)