Fund Houses Recommendations: PAYTM, RELIANCE INDUSTRIES, IREDA, SJVN, NTPC, IRFC, JIO FINANCE
અમદાવાદ, 16 જાન્યુઆરીઃ સેન્સેક્સ- નિફ્ટી સહિત મોટાભાગના સેક્ટોરલ્સ તેજીની જાનમાં જોડાયા છે. આ વખતની જાન લીલા તોરણે પાછી આવે તેવી શક્યતા ઓછી જણાય છે. કારણકે મોટાભાગની બ્લૂચીપ્સ ચિઅરઅપ રિઝલ્ટસ નોંધાવી રહી છે. ઇકોનોમિ, પોલિટિક્સ અને સેન્ટિમેન્ટ ત્રણેય પરીબળો માર્કેટની ફેવરમાં છે. વિવિધ બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ દ્વારા કેટલીક ભલામણો કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે રજૂ કરીએ છીએ.
UBS on PayTM: Initiate Buy on Company, target price at Rs 900(Positive)
Axis on Bharti Airtel: Initiate Buy on Company, target price at Rs 1303(Positive)
JP Morgan on Bharti Airtel: Upgrade to overweight on Company, raise target price at Rs 1100(Positive)
JP Morgan on Indus Tower: Upgrade to overweight on Company, raise target price at Rs 260(Positive)
JP Morgan on Vodafone Idea: Maintain Underweight on Company, target price at Rs 3(Neutral)
Macquarie on HDFC Life: Maintain Outperform on Company, target price at Rs 650(Neutral)
UBS on Syngene: Downgrade to Sell on Company, cut target price at Rs 700(Negative)
MS on Eicher Motors: Downgrade to Underweight on Company, target price at Rs 3209(Negative)
Morgan Stanley on Housing Finance Companies: HFCs shall be required to maintain 15% liquid assets (by Mar 2025) against public. Deposits held by HFCs Vs 13% earlier (Negative)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)