આજે અદાણી ટ્રાન્સ., GIPCL, જ્યુબિલન્ટ ફાર્મા, ઇપ્કા લેબ, આઇઆરસીટીસીના પરીણામો
અમદાવાદ, 29 મેઃ અમેરીકન અર્થતંત્ર ઉપરથી ખતરો ટળ્યાના ન્યૂઝ ઉપરાંત વૈશ્વિક શેરબજારોમાં સાધારણ સુધારાના પરીણામોમાં આજે જાહેર થનારા કંપની પરીણામો સોનામાં સુગંધ ભળવાનું કામ કરી શકે છે. સ્ટોક સ્પેસિફિક અસર સાથે અદાણી ટ્રાન્સ, ઇપ્કા લેબ્સ, આઇઆરસીટીસી, જેવી કંપનીઓ કે જેમાં ફેન્સી અને ફન્ડામેન્ટલ્સના આધારે તેજી મંદીનો તાલ જોવા મળી શકે છે. બ્રોકરેજ હાઉસિસના અંદાજ અનુસાર અદાણી ટ્રાન્સમિશનનો નફો જંગી ઉછળવાની શક્યતા છે. તો ઇપ્કા લેબ્સમાં આવકો વધવા સામે નફામાં નજીવા ઘટાડાની ધારણા સેવાય છે. આઇઆરસીટીસીમાં પણ આવક અને નફામાં સુધારાના ચાન્સિસ હોવાનું મોટાભાગના બ્રોકરેજ હાઉસ માને છે.
FY23 EARNING CALENDAR 29.05.2023 at a glance
ADANITRANS, ALLCARGO, BAJAJHIND, BESTAGRO, CAMPUS, CONFIPET, COSMOFIRST, DYNAMATECH, EKC, EUREKAFORBE, GALLANTT, GENSOL, GIPCL, GOODYEAR, GUFICBIO, HARDWYN, HEIDELBERG, HEMIPROP, HIKAL, HLEGLAS, IPCALAB, IRCTC, ISGEC, ITI, JAMNAAUTO, JINDALPOLY, JUBLPHARMA, LAOPALA, MTNL, NATCOPHARM, NBCC, NFL, NHPC, NIACL, NIITLTD, NOCIL, PILANIINVS, RICOAUTO, RTNINDIA, RVNL, SHRIRAMPPS, SMLISUZU, SOBHA, STOVEKRAFT, SUPRAJIT, TIIL, TORNTPOWER, VADILALIND, VERANDA
ADANITRANS
Revenue expected at Rs 3185 crore versus Rs 2974 crore
EBITDA expected to be seen at Rs 1715 crore versus Rs 1191 crore
EBITDA margin expected to be seen at 53.84% versus 40.04%
Net profit expected to be seen at Rs 717 crore versus Rs 48.5 crore
IPCA LAB
Revenue expected at Rs 1453 crore versus Rs 1289 crore
EBITDA expected to be seen at Rs 201 crore versus Rs 219 crore
EBITDA margin expected to be seen at 13.82% versus 17.01%
Net profit expected to be seen at Rs 111 crore versus Rs 130 crore
IRCTC
Revenue expected at Rs 933 crore versus Rs 691 crore
EBITDA expected to be seen at Rs 253 crore versus Rs 277 crore
EBITDA margin expected to be seen at 27.19% versus 40.13%
Net profit expected to be seen at Rs 269 crore versus Rs 217 crore
Q4FY23 EARNING CALENDAR 30.05.2023
3MINDIA, ACE, ADANIPORTS, AMRUTANJAN, APOLLOHOSP, ARVINDFASN, ASHIANA, ASTRAZEN, BCG, COASTCORP, COFFEEDAY, DBREALTY, DOLLAR, ELIN, FIEMIND, GMDCLTD, GOCLCORP, GRAPHITE, GREENPLY, HARIOMPIPE, HERANBA, IBREALEST, ICIL, IMFA, IPL, JAGRAN, KIOCL, KMSMEDI, LANDMARK, LEMONTREE, LUMAXTECH, LUXIND, MANKIND, MARKSANS, MAZDOCK, MCLOUD, MMTC, NRBBEARING, PANAMAPET, PATANJALI, PCJEWELLER, PRESTIGE, PTCIL, RAJESHEXPO, RAMASTEEL, RAMKY, RCF, RELINFRA, RHIM, SUZLON, TAALENT, TARC, TEGA, TORNTPHARM, UFLEX, VAKRANGEE, VGUARD, WELSPUNCORP
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)