અમદાવાદ, 28 જૂનઃ પ્રાઇમરી માર્કેટમાં મેઇનબોર્ડ ખાતે પ્રવેશેલા બન્ને આઇપીઓ રિટેલ તેમજ કુલ સબસ્ક્રીપ્શનમાં સારો પ્રતિસાદ મેળવી રહ્યા છે. ખાસ કરીને આઇડીયા ફોર્જનો આઇપીઓ કુલ 50.32 ગણો છલકાઇ જવા સાથે રિટેલ પોર્શન 64.57 ગણો ભરાઇ ચૂક્યો છે. જ્યારે સિયન્ટ ડીએલએમનો આઇપીઓ કુલ 8.07 ગણો ભરાવા સાથે રિટેલ પોર્શન 25.52 ગણો ભરાયો છે.

એસએમઇ આઇપીઓ પૈકી પેન્ટાગોન રબરનો આઇપીઓ ત્રીજા દિવસે કુલ 25.51 ગણો જ્યારે ગ્લોબલ પેટ ઇન્ડ.નો આજે ખુલેલો ઇશ્યૂ કુલ 0.23 ગણો અને રિટેલ પોર્શનમાં 0.41 ગણો ભરાયો છે.

મેઇનબોર્ડ આઇપીઓ સબસ્ક્રીપ્શન એટ એ ગ્લાન્સ

CompanyClose DateQIB (x)NII (x)Retail (x)Employee (x)Total (x)
Cyient DLMJun 300.9611.9225.521.168.07
ideaForge TechnologyJun 3038.6264.0764.5764.2050.32

એસએમઇ આઇપીઓ સબસ્ક્રીપ્શન એટ એ ગ્લાન્સ

Company NameOpen DateClose DateQIB (x)NII (x)Retail (x)Total (x)
Global Pet IndJun 28Jul 03 0.060.410.23
Pentagon RubberJun 26Jun 308.6512.1840.8225.51