ઇન્ટ્રા-ડે પિક્સઃ સેરા, કોલ ઇન્ડિયા, દિપક ફર્ટી, નેટવર્ક-18 ખરીદો
અમદાવાદ, 10 જુલાઇઃ શુક્રવારે સેન્સેક્સમાં 505 પોઇન્ટના કરેક્શન અને નિફ્ટીમાં 165 પોઇન્ટની પીછેહટ પછી માર્કેટમાં સેન્ટિમેન્ટ પ્રોફીટ બુકિંગનું બન્યું છે. નિફ્ટીએ 19400 નીચે બંધ આપ્યું ચે. તે જોતાં મોર્નિંગ સેશનમાં ઘટાડાની શક્યતા નકારી શકાય નહિં, ડેઇલી ચાર્ટ ઉપર નિફ્ટીએ નેગેટિવ કેન્ડલની રચના કરી છે. જે મોટા સેલિંગ પ્રેશરનો સંકેત આપે છે. 19500 ઉપર બંધ આપે તો માર્કેટમાં નવું રેઝિસ્ટન્સ લેવલ ગણાશે. બાકી 19300 તૂટે તો પ્રોફીટ બુકિંગની તક સમજવાની સલાહ સ્ટોક્સબોક્સ તરફથી મળી રહી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)