Listing of Global Surfaces on 23rd March, 2023

જયપુર સ્થિત નેચરલ સ્ટોન્સ પ્રોસેસિંગ અને એન્જિનિયર્ડ ક્વાર્ટ્ઝ મેન્યુફેક્ચરર ગ્લોબલ સરફેસિસનો IPO છેલ્લા દિવસે ફુલ્લી 12.21 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. રિટેલ પોર્શન 5.12 ગણો, એનઆઇઆઇ પોર્શન 33.10 ગણો અને ક્યૂઆઇબી પોર્શન 8.95 ગણો ભરાયો હતો.
Symbol: | GSLSU |
Series: | Equity “T Group” |
BSE Code: | 543829 |
ISIN: | INE0JSX01015 |
Face Value: | Rs 10/- |
Issue Price: | Rs. 140/- per share |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)