Luxury on 2wheels. BMW launches its Touring Range

Luxury on two wheels: BMW Motorrad India એ તેની ટુરિંગ રેન્જ લોન્ચ કરી છે. તે અનુસાર
| નવી BMW R 1250 RT | ડાયનેમિક ટૂરિંગ |
| નવી BMW K 1600 B | બેગર સ્ટાઇલમાં કેઝ્યુઅલ લક્ઝરી |
| નવી BMW K 1600 GTL અને BMW K 1600 | ગ્રાન્ડ અમેરિકા – સ્પિરિટ ઓફ ધ ઓપન રોડ |
જેવી ખાસિયતો ધરાવે છે.

મોટરસાઇકલની એક્સ-શોરૂમ કિંમત
| BMW R 1250 RT : | INR 23,95,000 |
| BMW K 1600 Bagger : | INR 29,90,000 |
| BMW K 1600 GTL : | INR 32,00,000 |
| BMW K 1600 Grand America : | INR 33,00,000 |
