માર્કેટ ગુડ મોર્નિંગઃ વોચઃ ગોદરેજ પ્રોપર્ટીઝ, ટાટા સ્ટીલ, ડીએલએફ, કોલ ઇન્ડિયા
અમદાવાદ, 31 ઓગસ્ટઃ બુધવારે માર્કેટ ભારે અફરાતફરીના અંતે 11 પોઇન્ટના નોમિનલ સુધારા સાથે 65087 પોઇન્ટ અને નિફ્ટી 4 પોઇન્ટના સુધારા સાથે 19347 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યા હતા. બુધવારે નિફ્ટીએ 19400ની નીચે ટ્રેડ થયા બાદ છેલ્લે 19444 પોઇન્ટની ઊંચી સપાટી નોંધાવી હતી. જોકે, 19250 પોઇન્ટની નીચે બંધ આપ્યું છે. જે દર્શાવે છે કે, માર્કેટમાં કરેક્શન વધવાના ચાન્સિસ સાથે નિફ્ટી એકવાર 18900 પોઇન્ટનું લેવલ નોંધાવે તેવી શક્યતા સ્ટોક્સબોક્સે દર્શાવી છે. ઉપરમાં 19500 મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ધ્યાનમાં રાખવાની પણ સલાહ આપી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)