માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 19318- 19242, રેઝિસ્ટન્સ 19448- 19502, ઇન્ટ્રા-ડે વોચ: VEDL, ONGC
અમદાવાદ, 22 ઓગસ્ટ: નિફ્ટીએ તેની ડેઇલી ચાર્ટ ઉપરની દોજી કેન્ડલથી થોડી રિકવરી મેળવી છે. અને શોર્ટટર્મ એવરેજથી સાધારણ ઉપર બંધ આપ્યું છે. ઉપરમાં 19500 પોઇન્ટ એ મહત્વનો બ્રેકઆઉટ આપી શકે છે. પરંતુ નીચામાં જો 19250 ફરી તોડે તો માર્કેટમાં તીવ્ર ઘટાડાના ચાન્સિસ વધી જશે. ખાસ કરીને મિડકેપ્સ અને સ્મોલકેપ્સમાં ઘટાડાની શક્યતા વધુ જણાશે. ઉપરમાં 19400 ઉપર ટકી રહે તે પોઝીટીવ રહેશે. ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સે સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક એપ્રોચ, સ્ટોપલોસ સાથે જ ટ્રેડ કરવાની સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝ તરફથી મળી રહી છે.
BANK NIFTY OUTLOOK: SUPPORT 43871- 43741, RESISTANCE 44123- 44244
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)