અમદાવાદ, 27 જુલાઇઃ નિફ્ટી મજબૂતપણે 19600 પોઇન્ટની ટેકાની સપાટી જાળવી રહ્યો છે. અને હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન સાથે સાથે છેલ્લા બે દિવસના લોસમાં પણ ખાસ્સી રિકવરી મેળવી લીધી છે. આરએસઆઇ લોઅર લેવલથી રિકવર થઇ રહી છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પોઝિટિવ બની રહ્યા છે. યુએસ ફેડે અપેક્ષા અનુસાર વ્યાજદરમાં વધારો કર્યા પછી વર્લ્ડ માર્કેટ સ્થિરથી સુધારા તરફી રહ્યા છે. ઉપરમાં નિફ્ટી માટે 20000 પોઇન્ટનો ટાર્ગેટ ધ્યાનમાં રાખી ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સે સ્ટોપલોસ હાથવગો રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ મળી રહી છે.

BANK NIFTY OUTLOOK: SUPPORT 45879- 45696, RESISTANCE 46171- 46280

(Market lens: By Reliance Securities)

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)