MARKET MORNING: BUY EI HOTEL, JUBL PHARMA, DIXON, RHIM
અમદાવાદ, 4 ઓગસ્ટઃ સેન્સેક્સે 542 પોઇન્ટ અને નિફ્ટીએ 144 પોઇન્ટના કરેક્શન સાથે માર્કેટમાં પ્રોફીટ બુકિંગ ઘેરું બન્યું હતું. પરંતુ શુક્રવારે પ્રિ ઓપનિંગ માર્કેટ્સમાં સેન્સેક્સે 213 પોઇન્ટ અને નિફ્ટીએ 81 પોઇન્ટના સુધારા સાથે શરૂઆત કરી છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટી માટે 19500 પોઇન્ટની સપાટી શાર્પ રિકવરી સાથે જોવા મળી છે. ડિમાન્ડ ઝોનમાંથી રિવર્સ ટ્રેન્ડ નોંધાવ્યા બાદ નિફ્ટી હવે 19550ની ડિમાન્ડ કરી શકે છે. શરૂઆતી ટ્રેડમાં જો આ લેવલ ક્રોસ થાય તો ભૂલથી પણ સેલિંગ કન્ડિશનમાં રહેવાની ભૂલ નહિં કરવાની સલાહ નિષ્ણાતો આપી રહ્યા છે.
(Market Morning by StoxBox)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)