MARKET OUTLOOK: NIFTY SUPPORT 17774- 17703, RESISTANCE 17960- 18075
અમદાવાદઃ સપ્તાહની શરૂઆતમાં જ નિફ્ટીએ 100 પોઇન્ટના કટ સાથે 17845 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. જે નેગેટિવ સંકેત ગણાવાય છે. સાથે સાથે નેગેટિવ માર્કેટબ્રેડ્થ પણ સૂર પૂરાવે છે કે, માર્કેટમાંથી ધીરે ધીરે કેશ સેગ્મેન્ટમાં ટ્રાન્ઝેક્શન ઘટી રહ્યા છે. ટેકનિકલી નિફ્ટી બેરિશ પેટર્નમાંથી પસાર થઇ રહ્યો છે. મોટાભાગના સેક્ટોરલ્સ પણ નેગેટિવ ઝોનમાં ચાલી રહ્યા છે. 17800 પોઇન્ટની સપાટી મહત્વની સપોર્ટ સપાટી છે. તે તૂટે તેવી શક્યતા ઓછી એટલાં માટે જણાય છે કે, માર્કેટ ઓલરેડ્ડી ઓવરસોલ્ડ ઝોનમાંથી પસાર થઇ રહ્યું છે. ટૂંકમાં સુસ્ત ટોન વચ્ચે નિફ્ટી માટેની રેન્જ 17500- 18075 પોઇન્ટ વચ્ચેની સમજીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.
NIFTY | 17845 | BANK NIFTY | 40702 | IN FOCUS |
S1 | 17774 | S1 | 40424 | VOLTAS (B) |
S2 | 17703 | S2 | 40146 | CONCOR (B) |
R1 | 17960 | R1 | 41136 | ITC (S) |
R2 | 18075 | R2 | 41571 | JSWSTEEL (S) |
BANK NIFTY OUTLOOK: SUPPORT 40424- 40146, RESISTANCE 41136- 41571
સોમવારે બેન્ક નિફ્ટીમાં હેવી સેલિંગ પ્રેશર રહ્યું હતું. તેના કારણે 430 પોઇન્ટના કડાકા સાથે 40702 પોઇન્ટના મથાળે બંધ રહ્યો હતો. સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ પણ બેરિશ રહેવા સાથે નેગેટિવ રહી છે. ટેકનિકલી લોઅર બેન્ડ તોડી ચૂકેલો બેન્ક નિફ્ટી ડેઇલી ચાર્ટ ઉપર થ્રી બ્લેક ક્રોવ પેટર્ન દર્શાવે છે. જેમાં 40100 સુધીનો ઘટાડો નકારી શકાય નહિં. બાકી, ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સે કોસ્ટકમાં આપેલા લેવલ્સ ધ્યાનમાં રાખી સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.
Intraday Picks
Voltas (CMP 873)
Voltas continued its leadership position in the RAC category with market share of 22.5% as of Dec’22, which is 750bps higher than nearest competitor. We expect the growth momentum to regain, with revenue and PAT, expected to clock 18% and 24% CAGR respectively over FY22-FY24E, led by the improving revenue visibility and operating efficiency. Considering the decent earnings growth, higher volume and improved business visibility over the medium-term, we have our BUY rating on the stock, with a Target Price of Rs1,015
CONCOR (PREVIOUS CLOSE: RS609) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs600- 605 for the target of Rs623 with a strict stop loss of Rs595
ITC (PREVIOUS CLOSE: RS384) SELL
For today’s trade, short position can be initiated in the range of Rs388- 390 for the target of Rs378 with a strict stop loss of Rs394.
JSWSTEEL (PREVIOUS CLOSE: RS 723) SELL
For today’s trade, short position can be initiated in the range of Rs730- 735 for the target of Rs714 with a strict stop loss of Rs742
Market lens by Reliance Securities
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)