શેરબજારોમાંથી મંદીનું ઝેર પૂરેપૂરું નિચોવાયું નથી, સ્ટોપલોસ કે સાથ ચલો: NIFTY OUTLOOK: SUPPORT 17226- 17148, RESISTANCE 17411- 17518
અમદાવાદઃ મંગળવારે માર્કેટબ્રેડ્થ ફ્લેટ રહેવા સાથે નિફ્ટી-50એ વધુ 89 પોઇન્ટની નેગેટિવિટી સાથે 17304 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ટેકનિકલી સતત આઠમાં દિવસે પણ ઘટાડા સાથે બુલિશ રિવર્સલ પેટર્ન- હેમર તેમજ નેગેટિવ નોટ સાથે બંધ સૂચવે છે કે, માર્કેટમાંથી મંદીનું ઝેર હજી પૂરેપૂરું નીચોવાયું નથી. માટે 17100 પોઇન્ટના મજબૂત સપોર્ટ લેવલને ધ્યાનમાં રાખીને તેમજ સ્ટોપલોસ સાથે જ ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે. ઉપરમાં 17450 મજબૂત રેઝિસ્ટન્સ લેવલ જણાય છે.
NIFTY | 17304 | BANK NIFTY | 40269 | IN FOCUS |
S1 | 17226 | S1 | 40098 | ASHOKLEYLAND (B) |
S2 | 17148 | S2 | 39926 | TECHM (S) |
R1 | 17411 | R1 | 40416 | BAJAJFINSV (S) |
R2 | 17518 | R2 | 40563 | ULTRACEM (B) |
BANK NIFTY OUTLOOK: SUPPORT 40098- 39926, RESISTANCE 40416- 40563
મંગળવારે નેગેટિવ માર્કેટબ્રેડ્થ વચ્ચે 38 પોઇન્ટના નેગેટિવ સાથે 40269 પોઇન્ટની સપાટીએ બંધ રહેલા બેન્ક નિફ્ટી માટે ટેકનિકલી જણાય છે કે, 40500 પોઇન્ટની સપાટી ક્રોસ થાય તો ફરી સુધારાની ચાલ જોવા મળી શકે. અન્યથા 39600 પોઇન્ટના મજબૂત સપોર્ટને તોડે તો સ્ટોપલોસ ધ્યાનમાં રાખી સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.
STOCK IN FOCUS
Ashok Leyland (CMP 145):
In view of the strong products basket, new launches across segments and CV up-cycle over next 1-1.5 years, we recommend BUY rating on ALL with a Target Price of Rs185, valuing the stock at P/E multiple of 17x.
Intraday Picks
TECHM (PREVIOUS CLOSE: RS1,100) SELL:
For today’s trade, short position can be initiated in the range of Rs1,115- 1,125 for the target of Rs1,075 with a strict stop loss of Rs1,142.
BAJAJFINSV (PREVIOUS CLOSE: RS1,335) SELL:
For today’s trade, short position can be initiated in the range of Rs1,344- 1,352 the target of Rs1,305 with a strict stop loss of Rs1,375.
ULTRACEMCO (PREVIOUS CLOSE: RS7,261) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs7,240- 7,200 for the target of Rs7,390 with a strict stop loss of Rs7,130.
Market Lens by Reliance Securities
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)