NIFTY OUTLOOK: SUPPORT 17490- 17422, RESISTANCE 17657- 17755
NIFTY | 17559 | BANK NIFTY | 38987 | IN FOCUS |
S-1 | 17490 | S-1 | 38777 | SUPREMEIND |
S-2 | 17422 | S-2 | 38567 | TATAN |
R-1 | 17657 | R-1 | 39267 | |
R-2 | 17755 | R-2 | 39547 | DLF |
વિતેલા સપ્તાહે નિફ્ટી-50 એ શરૂઆતી ઘટાડા બાદ પુલબેક રેલી દર્શાવવા સાથે 17345 પોઇન્ટની 3 સપ્તાહની નીચી સપાટીથી 1.1 ટકાનો સુધારો નોંધાવ્યો છે. જોકે, ઇન્ડેક્સ નેગેટિવ નોટ સાથે બંધ રહ્યો હોવા છતાં ટેકનિકલી દોજી ફોર્મેશન સૂચવે છે કે, અપરબેન્ડ જારી રહેવા સાથે હાયર લેવલથી મિડિયમ ટર્મ ટાઇમફ્રેમ ચાર્ટમાં રિવર્સલ ટ્રેન્ડનો સંકેત મળે છે. ટૂંકાગાળાની ચાલ વોલેટાઇલ રહી શકે છે. જેમાં નિફ્ટી 17350 પોઇન્ટ સુધી જઇ શકે. ઉપરમાં નિફ્ટી માટે 17700 પોઇન્ટનું લેવલ મહત્વની રેઝિસન્ટન્સ સપાટી રહી શકે તેને ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી ગોઠવી શકાય.
ઇન્ટ્રા-ડે ટ્રેડ સ્ટ્રેટેજીઃ SUPPORT લેવલ્સ 17490- 17422 પોઇન્ટ આસપાસ અને RESISTANCE લેવલ્સ 17657- 17755 પોઇન્ટ્સને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ/ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી ગોઠવવી જોઇએ
BANK NIFTY OUTLOOK: SUPORT 38777- 38567, RESISTANCE 39267- 39547.
વિતેલા સપ્તાહ દરમિયાન હાઇ વોલેટિલિટી અને હાઇ વોલ્ટેજ ડ્રામા સાથે બેન્ક નિફ્ટીએ પોઝિટિવ નોટ સાથે બંધ આપ્યું છે. વિકલી ધોરણે તેણે નિફ્ટીને આઉટ પરફોર્મ કરી છે. ઉપરમાં 39500 પોઇન્ટ આસપાસ રેઝિસ્ટન્સને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ/ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)