NIFTY OUTLOOK: SUPPORT 17669- 17483, RESISTANCE 17955- 18056
અમદાવાદઃ શુક્રવારે નિફ્ટી-50એ ધીમી સુધારાની શરૂઆત પછી ઘટાડામાં 17584 પોઇન્ટનું લેવલ નોંધાવ્યા બાદ સેકન્ડ હાફમાં સુધારો નોંધાવી 244 પોઇન્ટના બાઉન્સ બેક સાથે 17870 પોઇન્ટનું બંધ આપીને સંકેત આપ્યો છે કે, માર્કેટમાં કરેક્શન ધીરે ધીરે હળવું થઇ રહ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ પોઝિટિવ નેગેટિવ રહેવા છતાં માર્કેટ સેન્ટિમેન્ટ વેલ્યૂ બાઇંગનું રહ્યું હતું. ટેકનિકલી જોઇએ તો વિતેલા સપ્તાહમાં નિફ્ટીએ 3 માસની નીચી સપાટીએથી રિકવરી ટ્રેન્ડ દર્શાવવા સાથે આગલાં સપ્તાહનો ઘટાડો અંશતઃ કવર કર્યો છે.મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, માર્કેટમાં રાહત રેલીની શરૂઆત થઇ શકે છે. જેમાં નિફ્ટી 18000 પોઇન્ટનું લેવલ ફરી એકવાર ક્રોસ કરવાસજ્જ બની શકે છે. પરંતુ ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સે 17669- 17483 પોઇન્ટના મહત્વના સપોર્ટ લેવલ્સ ધ્યાનમાં રાખવા જરૂરી રહેશે.
NIFTY | 17854 | BANK NIFTY | 41500 | IN FOCUS |
S1 | 17669 | S1 | 40893 | BLUESTAR (B) |
S2 | 17483 | S2 | 40286 | SBICARD (B) |
R1 | 17955 | R1 | 41823 | ASIAN PAINTS (B) |
R2 | 18056 | R2 | 42147 | PFC (B) |
BANK NIFTY OUTLOOK: SUPPORT 40893- 40286, RESISTANCE 41823- 42147
સપ્તાહાન્તના છેલ્લા કલાકોમાં બાજી બદલાઇ જવા સાથે બેન્ક નિફ્ટીએ 830 પોઇન્ટનો બાઉન્સબેક આપીને 41500 પોઇન્ટ સુધીની રિકવરી નોંધાવવા સાથે સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ દર્શાવી છે. ટેકનિકલ લેવલ્સ ઊપર દર્શાવ્યા મુજબ ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ- ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.
Intraday Picks
SBICARD (PREVIOUS CLOSE: 754) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs747- 742 for the target of Rs772 with a strict stop loss of Rs733.
ASIANPAINT (PREVIOUS CLOSE: 2,760) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs2,755- 2,735 for the target of Rs2,835 with a strict stop loss of Rs2,695.
PFC (PREVIOUS CLOSE: 142) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs140- 138 for the target of Rs148 with a strict stop loss of Rs135
Market lens by Reliance Securities
Indian Equities Pre Open Update
Global Peers Update: | The Asian peers are trading in red zone on back of weak cues from U.S. markets post better than expected macro numbers. U.S. stock futures fell during Sunday’s evening trade, after major benchmark averages finished the week mixed as better than expected economic data boosted expectations of higher interest rates from Federal Reserve. |
Sectors to Watch: | Financials, Consumption, Aviation and Paper stocks likely to remain on focus while profit taking expected from Metals and Energy stocks during the day. |
SGX NIFTY Price 17832.0 Change: | -7.5 Points, Percent Change: -0.04% |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)