NIFTY OUTLOOK: SUPPORT 18064- 18010, RESISTANCE 18187- 18255
અમદાવાદઃ મંગળવારે પણ ભારતીય માર્કેટ્સમાં ટોન સુસ્ત રહેવા સાથે વોલ્યૂમ્સ અને વોલેટિલિટી સંકડાયેલા રહ્યા હતા. નિફ્ટી 18118 પોઇન્ટના લેવલે જ બંધ રહ્યો હતો. નો વધઘટ એટ ઓલ… ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ ફ્લેટ ટૂ નેગેટિવ રહી હતી. ટેકનિકલ ઇન્ડિકેટર્સ નેગેટિવ ક્રોસ ઓવરની સ્થિતિ દર્શાવે છે. અગાઉ વારંવાર જણાવ્યું તેમ નિફ્ટી તા. 22 ડિસેમ્બરના 17774 પોઇન્ટના લેવલને ટચ કરવા માટે પ્રયાસ કરી રહ્યો છે. સામે 18250 મહત્વના રેઝિસ્ટન્સ લેવલને ક્રોસ કરવા પણ પ્રયાસ થઇ રહ્યો છે. જોવાનું એ રહેશે કે માર્કેટ બુધવારે અને શુક્રવારે કઇ દિશામાં ટર્ન લેશે. બાકી બુધવાર માટે સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ્સ ટેબલમાં આપ્યા મુજબના ધ્યાનમાં રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.
NIFTY | 18118 | BANK NIFTY | 42733 | IN FOCUS |
S1 | 18064 | S1 | 42540 | BEML (B) |
S2 | 18010 | S2 | 42346 | JSW STEEL (S) |
R1 | 18187 | S2 | 43003 | NTPC |
R2 | 18255 | R2 | 43273 | INDUSINDBK (S) |
BANK NIFTY SUPPORT 42540- 42346, RESISTANCE 43003- 43273
મંગળવારે બેન્ક નિફ્ટીએ 43079 પોઇન્ટની સપાટીને ટચ કર્યા બાદ હેવી પ્રોફીટ બુકિંગ પ્રેશર વચ્ચે 88 પોઇન્ટના લોસ સાથે 42733 પોઇન્ટના લેવલે બંધ આપ્યું હતું. સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી હતી. ટેકનિકલી અગાઉના ડેઇલી રાઇઝીંગ ટ્રેન્ડને વાયોલેટ કરીને 43000 પોઇન્ટની સપાટી તોડી છે. જેમાં બેરિશ કેન્ડલ ડેઇલી ચાર્ટ ઉપર જોવા મળી છે. જે દર્શાવે છે કે, માર્કેટમાં નેગેટિવ ક્રોસ ઓવર એકાદ મંદીના હુમલા પછી જોવા મળી શકે. હમણાં ટ્રેડર્સે નવી ખરીદી માટે રાહ જોવી અને ઇન્વેસ્ટર્સે પ્રત્યેક ડીપમાં સ્ટોક સ્પેસિફિક ફન્ડામેન્ટલ્સ અને ફેન્સીને ધ્યાનમાં રાખીને લેણની ડૂબકી લગાવવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.
STOCK IN FOCUS
BEML (CMP 1,515)
We expect its EBITDA margin at 6-6.5% over FY22-FY24E. Considering strong opportunities across segments, healthy earnings growth and margin expansion, we have BUY rating on the stock with Target Price of Rs2,000.
Intraday Picks
JSWSTEEL (PREVIOUS CLOSE: 722) SELL
For today’s trade, short position can be initiated in the range of Rs728- 732 for the target of Rs710 with a strict stop loss of Rs739.
NTPC (PREVIOUS CLOSE: 166) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs164- 165 for the target of Rs170 with a strict stop loss of Rs162.
INDUSINDBK (PREVIOUS CLOSE: 1212) SELL
For today’s trade, short position can be initiated in the range of Rs1225- 1230 for the target of Rs1200 with a strict stop loss of Rs1240.
Market lens by Reliance Securities
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)