અમદાવાદ, 31 મેઃ સળંગ ચાર દિવસની ચાંદી જેવી તેજી અને નેગેટિવ માર્કેટબ્રેડ્થ દર્શાવે છે કે, માર્કેટમાં રોકાણકારોની સાવચેતી વધી છે. થોભો અને રાહ જુઓની નીતિ વચ્ચે જો સેન્સેક્સ- નિફ્ટી તેમની ઓલટાઇમ હાઇ સપાટી ક્રોસ કરી જાય તો તેની સાથે સાથે અમૂક સ્ક્રીપ્સમાં પણ સંગીન સુધારાના ચાન્સિસ રહેલાં છે. તેને ધ્યાનમાં રાખીએ તો સિમેન્સ, ઓરોબિંદો ફાર્મા, ઇન્ફોસિસ અને લ્યુપિન ઉપર વોચ રાખવાની સલાહ સ્ટોક્સ બોક્સ દ્વારા આપવામાં આવી છે.

નિફ્ટી માટે SUPPORT 18498- 18573- 18585 અને RESISTANCE 18672- 18711- 18759ની સપાટીઓ ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ પણ અપાઇ રહી છે.

NIFTY: Intraday Resistance and Support

S 3S 2S 1NiftyR 1R 2R 3
18,49818,53718,58518,63418,67218,71118,759

Intraday Resistance and Support

S 3S 2S 1Bank NiftyR 1R 2R 3
43,97244,09044,26344,43644,55444,67244,845

Intraday Picks

ScripCloseT 1T 2Stop lossRecommendation
SIEMENS3559.7360936383545BUY ABOVE 3564
AURO PHARMA650.75673681648BUY ABOVE 654
INFY1323.9134013461322BUY ABOVE 1327
LUPIN803.6823830798BUY ABOVE 805
EICHER MOTOR3678.4363136203684SELL BELOW 3670

(Report by STOXBOX)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)