Market lens By Reliance Securities

નિફ્ટી16478બેન્ક નિફ્ટી35085ઇન ફોકસ 
સપોર્ટ-116318સપોર્ટ-134780સ્ટોકઃ ફોકસRITES
સપોર્ટ-116154સપોર્ટ-134475ઇન્ટ્રાડે પીકગ્રેન્યુઅલ્સ
રેઝિસ્ટન્સ-116566રેઝિસ્ટન્સ-135270ઇન્ટ્રાડે પીકહવેલ્સ
રેઝિસ્ટન્સ-216654રેઝિસ્ટન્સ-235455ઇન્ટ્રાડે પીકસિમેન્સ

નિફ્ટી-50:

ગુરુવારે, NIFTY-50એ નિરસ શરૂઆત પછી 16,244-સ્તર સુધી ઝડપથી સુધારો હાંસલ કરી તેની આસપાસ ટકી રહ્યો હતો. અને છેલ્લે 122 પોઇન્ટના સુધારા સાથે 16478 પોઇન્ટના લેવલે બંધ રહ્યો હતો. એકંદરે માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે પીએસયુ બેન્ક્સ અને મેટલ્સને બાદ કરતાં વિવિધ સેક્ટોરલ્સમાં સુધારો રહ્યો હતો.

NSE-નિફ્ટી આઉટલુકઃ

NIFTY-50 એ તેના 16,200 ના સપોર્ટ લેવલને જાળવી રાખવા સાથે ચાર દિવસના ઘટાડાને ખાળીને તેજીની પેટર્ન બનાવી છે.  પરંતુ તેના 20-દિવસના EMAથી નીચે રહ્યો છે. પુલબેકના કિસ્સામાં, 16,600ના સ્તરની આસપાસ રેઝિસ્ટન્સ જોવા મળી શકે છે. ઉપરમાં 16800 પોઇન્ટનું મજબૂત રેઝિસ્ટન્સ છે. જોકે, નીચામાં હવે 15900નું લેવલ મજબૂત સપોર્ટ પૂરો પાડશે. દિવસની વાત કરીએ તો, સપોર્ટ 16,317ની આસપાસ અને પછી 16,156ના સ્તરે જોવા મળે છે, જ્યારે પ્રતિકાર 16,566 અને પછી 16,654 પર જોવા મળે છે.

બેંક નિફ્ટીઃ ગુરુવારે એખ તબક્કે ઘટી 34,659ના સ્તરે સરકી ગયો હતો. એ પછી અચાનક સુધારા સાથે 35,149-લેવલ પર ઉછળ્યો હતો. છેવટે, 139 પોઇન્ટના સુધારા સાથે 35,085ના સ્તરે  બંધ રહ્યો છે.

બેંક નિફ્ટી આઉટલુકઃ

BANK NIFTY તેના 10-દિવસના નીચા 34,659 લેવલથી પાછો ફર્યો છે. જોકે રિવર્સલ બ્રેકડાઉન લાઇન હજી તેની 20 દિવસીય EMA ની નીચે રહી છે. ચાવીરૂપ ટેકનિકલ સૂચકાંકો હજુ પણ ડેઇલી ડાઉનવર્ડનો સંકેત કરે છે. ઉપરમાં 35,300-35,450 ઝોનની આસપાસ રેઝિસ્ટન્સ જોતાં શરૂઆતમાં 34,300 અને ત્યારબાદ 34,000 સુધી ઘટવાની શક્યતા છે. જોકે દિવસ દરમિયાન 34780 અને 34475 સપોર્ટ અને 35270- 35455 પોઇન્ટની સપાટી રેઝિસ્ટન્સ પકડીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ઘડવી હિતાવહ જણાય છે.

RITES (ગુરુવારે રૂ. 249) ઊંચા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ, રૂ. 49.4 બિલિયનની સ્વસ્થ ઓર્ડર બુક, કન્સલ્ટિંગ બિઝનેસ (સરકારી પ્રોજેક્ટ્સ માટે), સ્વસ્થ વળતર ગુણોત્તર, એસેટ લાઇટ બિઝનેસ મોડલ અને સ્વસ્થ ડિવિડન્ડ પે-આઉટને ધ્યાનમાં રાખીને, અમે સ્ટોક પર BUY રેટિંગ. 300નો ટાર્ગેટ.

ઇન્ટ્રાડે પિક

ગ્રાન્યુલ્સ (ગુરુવારે : 274) ખરીદોઃ રૂ. 268-271ની રેન્જમાં લોંગ પોઝિશન શરૂ કરી શકાય છે. રૂ. 265ના કડક સ્ટોપલોસ સાથે 282નો ટાર્ગેટ.

હેવલ્સ (ગુરુવારે: 1132) ખરીદોઃ લક્ષ્યાંક માટે રૂ. 1110-1120ની રેન્જમાં લોંગ પોઝિશન શરૂ કરી શકાય છે. રૂ. 1095ના કડક સ્ટોપ લોસ સાથે 1150નો ટાર્ગેટ.

સીમેન્સ (ગુરુવારે: 2372) વેચોઃ લક્ષ્યાંક માટે રૂ. 2390-2410ની રેન્જમાં શોર્ટ પોઝિશન શરૂ કરી શકાય છે. રૂ. 2440 ના કડક સ્ટોપ લોસ સાથે 2340નો ટાર્ગેટ.