August 10, 2022August 10, 2022 PHOTO EVENT SVPI એરપોર્ટ આઝાદીના અમૃત મહોત્સવમાં ત્રિરંગાના રંગે રંગાયુ બિઝનેસ ગુજરાત. અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને આઝાદી કા અમૃત મહોત્સવના થીમ હેઠળ શણગારવામાં આવ્યું છે. ત્રિરંગામાં સુસજ્જ એરપોર્ટેની છબી, સ્પેશ્યલ સેલ્ફી પોઈન્ટ્સ અને ડેકોરેશન્સ કરવામાં આવ્યું છે. ડોમેસ્ટિક ટર્મિનલના ચેક-ઇન એરિયામાં ટર્મિનલ-1ની અંદર 18×18 ફૂટની પ્રતિકૃતિ એ ખાસ આકર્ષણ જમાવ્યું છે. Category: કોર્પોરેટ ન્યૂઝTag: corporate news by businessgujarat
કોર્પોરેટ ન્યૂઝ શેર બજાર BROKERS CHOICE: HAL, BEL, BDL, GRSHIP, BDL, BEL, SBICARD, DATAPETTERNS, RELIANCEJIO, BHARTIAIR
કોર્પોરેટ ન્યૂઝ શેર બજાર Stocks in News: WHIRPOOL, HGINFRA, INDIGO, BANSALWIRE, ASTERDM, HCG, TVSMOTOR, MICELECTRONICS,
કોર્પોરેટ ન્યૂઝ શેર બજાર Global Equities’ Update: Gift Nifty: (India) 23763, -7.0 points/ -0.02% (Adjusted)