STOCKS IN NEWS: SJVN, WIPRO, TORRENT POWER, RELIANCE
અમદાવાદ, 25 જુલાઇ
સ્પંદન: ચોખ્ખો નફો રૂ. 119.5 કરોડ વિરુદ્ધ રૂ. 219.8 કરોડ (YoY) NII ની ખોટ રૂ. 312.2 કરોડ વિરુદ્ધ રૂ. 153.5 કરોડ (YoY) (પોઝિટિવ)
રિલેક્સો ફૂટવેર: ચોખ્ખો નફો રૂ. 56 કરોડ, 46 ટકા વધીને. EBITDA રૂ. 108 કરોડ હતી; માર્જિન 14.6 ટકા વધીને 165 bps YoY (પોઝિટિવ)
JK પેપર: ચોખ્ખો નફો રૂ. 308.7 કરોડ, 18 ટકા વધીને. EBITDA રૂ. 532 કરોડ હતો; વાર્ષિક ધોરણે 16 ટકા સુધી (પોઝિટિવ)
SJVN: કંપનીએ અરુણાચલ પ્રદેશના દિબાંગ બેસિનમાં કુલ 5097 મેગાવોટના પાંચ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ મેળવ્યા છે (પોઝિટિવ)
વિપ્રો: કંપની અને પ્યોર સ્ટોરેજ ડેટા સ્ટોરેજ અને ડેટા સેન્ટર્સ માટે સહયોગ કરે છે (પોઝિટિવ)
ઉષા માર્ટિન: Sixteenth Street Asian Gems Fund 16.5 લાખ ઇક્વિટી શેર ખરીદ્યા. (પોઝિટિવ)
ટોરેન્ટ પાવર: કંપની ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ફ્રા સેક્ટરમાં પ્રવેશ કરશે (પોઝિટિવ)
રિલાયન્સ: કંપની #મર્ક્યુરી હોલ્ડિંગ્સમાં રૂ. 378 કરોડનું રોકાણ કરશે, જે બ્રુકફિલ્ડ-ડિજિટલ રિયલ્ટી JV (નેચરલ)
શોપર્સ સ્ટોપ: ચોખ્ખો નફો 36.4% ઘટીને રૂ. 14.5 કરોડ સામે રૂ. 23 કરોડ, આવક રૂ. 993.6 કરોડ સામે રૂ. 948.4 કરોડ (YoY) (નેચરલ)
ટાટા સ્ટીલ: રૂ. 162 કરોડના અંદાજ સામે રૂ. 524.9 કરોડનો ચોખ્ખો નફો, રૂ. 59,489.7 કરોડની આવક વિરુદ્ધ રૂ. 57,958 કરોડના અંદાજ (નેચરલ)
LIC હાઉસિંગ: કંપનીએ અંતિમ ડિવિડન્ડની ચુકવણી માટે સભ્યોની પાત્રતા માટે 18 ઓગસ્ટની રેકોર્ડ તારીખ નક્કી કરી છે. (નેચરલ)
મારુતિ સુઝુકી: સ્ટીયરિંગ ટાઈ રોડના એક ભાગમાં સંભવિત ખામીને કારણે કંપનીએ S-Presso અને Eeco મોડલના 87,599 વાહનોને પાછા બોલાવ્યા છે. (નેચરલ)
વેદાંત: ફેબ મેન્યુફેક્ચરિંગ માટે સરકારની સંશોધિત સેમી-સ્કીમ હેઠળ કંપનીની અરજી મંજૂરી માટે વિચારણા હેઠળ છે. (નેચરલ)
લોયડ્સ મેટલ્સ: Om Hari Halan 35 લાખ શેર્સ (0.7%) રૂ 560.93ના દરે વેચ્યા (નેચરલ)
કોફી ડે એન્ટરપ્રાઇઝીસ: કંપનીએ કહ્યું કે તેને NCLTની બેંગલુરુ બેન્ચ દ્વારા કોર્પોરેટ નાદારી માટે સ્વીકારવામાં આવી હતી. (નેગેટિવ)
ચેન્નઈ પેટ્રો: ચોખ્ખો નફો રૂ. 548.3 કરોડ, 76.8 ટકા ઘટીને. આવક 36.3 ટકા ઘટીને રૂ. 14744.0 કરોડ જોવા મળી. (નેગેટિવ)
DCM શ્રીરામ: ચોખ્ખો નફો લગભગ 78% ઘટીને રૂ. 57 કરોડ થયો છે, જ્યારે આવક રૂ. 2,937 કરોડની ફ્લેટ હતી. (નેગેટિવ)