સ્ટોક્સ ઇન ન્યૂઝઃ અદાણી જૂથની ત્રણ કંપનીઓ શેર્સ વેચીને 3 અબજ ડોલર એકત્ર કરશે
અમદાવાદ, 1 જૂનઃ લ્યુપિન કંપનીએ ભારતમાં Cetuximab લોન્ચ કરવા માટે Enzene બાયો સાયન્સ સાથે કરાર કર્યો છે. જે કંપનીના શેર માટે પોઝિટિવ ગણાય છે. તાતા સ્ટીલની પેટા કંપનીએ એનર્જી મેનેજમેન્ટ પ્લેટફોર્મ માટે ફ્રેન્ચ કંપની સાથે ટાઇઅપ કર્યું છે. તો અદાણી જૂથની 3 કંપનીઓ શેર્સ વેચાણ દ્વારા 3 અબજ ડોલર એકત્ર કરવાની યોજના હાથ ધરી રહી છે. ગોલ્ટ સ્ટોન ટેકનોલોજીએ જર્મન ઇ-મોબિલિટી કંપની સાથે જોઇન્ટ વેન્ચરમાં હાઇ પોટેન્શિયલ ફ્લિટ મેનેજમેન્ટ માર્કેટ માટે ટાઇઅપ કર્યુ છે. એચડીએફસી લાઇફના પ્રમોટર Abrdn તેનો સંપૂર્ણ સ્ટેક વેચી ચૂક્યા છે.
Aviation stocks: ATF prices in Delhi cut by 7% MoM to Rs 89,303/Kl (Positive)
MOIL: The miniratna state-owned manganese ore mining company has increased prices for some of manganese ore grades (Positive)
Lupin: Company inks strategic pact with Enzene Biosciences to launch Cetuximab in India (Positive)
South Indian Bank: The bank said its board of directors approved the panel of candidates for the position of the MD & CEO (Positive)
Goldstone Technologies: GTL is partnering with Quantron AG, a German e-mobility major, to establish a joint venture to address the high potential fleet management market (Positive)
HDFC Life: Promoter Abrdn has offloaded its entire stake in HDFC Life through bulk deals (Positive)
Sona BLW: Societe Generale has bought additional 81.97 lakh shares in the auto ancillary company (Positive)
Max Healthcare: Government of Singapore has bought additional 66.6 lakh shares in the company (Positive)
SAIL: Company appoints Amarendu Prakash as Chairman w.e.f. May 31, 2023 (Neutral)
Bank of India: To hike lending rates by 5 bps across tenures w.e.f. June 1, 2023 (Neutral)
Rainbow: R Gowrisankar has resigned as Chief Financial Officer (CFO) of the healthcare company (Neutral)
Gati: Pirojshaw Aspi Sarkari has resigned as Chief Executive Officer of logistics company Gati (Neutral)
Adani Group stocks: Group is looking to raise about $3 billion through an equity share sale to institutional investors (Neutral)
Adani Green: Board may meet in the first or second week of June for approving the fundraising. (Neutral)
Tata Steel: Subsidiary Tata Steel Mining signs an agreement with French cleantech Metron to design an energy management platform. (Neutral)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)