નિફ્ટી માટે સપોર્ટ 24209- 24221, resistance 24362-24426
અમદાવાદ, 8 ઓગસ્ટ: બુધવારે માર્કેટ બૌન્સબેક થવા સાથે સાર્વત્રિક સુધારાની ચાલ જોવા મળી હતી. વર્લ્ડ માર્કેટમાં mix ટોન રહેવા સાથે સ્થાનિક બજારમાં પણ ગિફ્ટ નિફ્ટી પોઝિટિવ જણાય છે.
રિલાયન્સ securities ના ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ અનુસાર નિફ્ટી માટે સપોર્ટ 24209- 24221, resistance 24362-24426 point ની સપાટી ધ્યાનમાં રાખવી. બેંક નિફ્ટી માટે 59837-49554 સપોર્ટ અને 50347- 50575ની reisitannce સપાટી ધ્યાનમાં રાખવાની સલાહ મળી રહી છે. RSI તેની નીચલી રેન્જમાંથી આગળ વધી રહ્યું છે અને સાપ્તાહિક સમાપ્તિના સંદર્ભમાં વોલેટિલિટી વધવાની અપેક્ષા રાખી શકીએ છીએ.
સ્ટોક્સ ટુ વોચ: reliance, tata power, tata motor,sbin, ireda, sjvn, suzlon, adani group.
સેક્ટર ટુ વોચ: બેન્કિંગ, finance, farma, ડિફેન્સ, fertilizer.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ /ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)