મ્યુચ્યુઅલ ફંડ્સે અદાણી ગ્રુપમાં રૂ. 2,800 કરોડથી વધુનું રોકાણ કર્યું
અમદાવાદ, 16 જુલાઇઃ અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓમાં ચોખ્ખો રોકાણપ્રવાહ રૂ. 2,800 કરોડથી વધુનો હતો. ગ્રુપની આઠ જાહેર ટ્રેડેડ કંપનીઓમાંથી સાતમાં મ્યુચ્યુઅલ ફંડ્સ ચોખ્ખા ખરીદદારો હતા. જેમાં […]
