માર્કેટ લેન્સઃ નિફ્ટી ઓલટાઇમ હાઇ, વોલ્યૂમ્સ- વોલેટિલિટી ડાઉન, પ્રોફીટબુકિંગ અપ, નિફ્ટી માટે સપોર્ટ 24968- 24884, રેઝિસ્ટન્સ 25133- 25214

અમદાવાદ, 29 ઓગસ્ટઃ બુધવારે નિફ્ટીએ ઐતિહાસિક ટોચ નોંધાવવા સાથે સેન્સેક્સે 82000ની સપાટી ફરી ક્રોસ કરવામાં સફળતા મેળવી હતી. પરંતુ માર્કેટ અંડરટોન દર્શાવે છે કે, ધીરે […]