Budget reactions: બજેટ રાષ્ટ્રની વ્યાપક જરૂરિયાતોને સંબોધે છે અને જુલાઈમાં રજુ થનાર પૂર્ણ બજેટના પ્રતિબિંબ સમાન
અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ કેન્દ્રીય નાણાં મંત્રી મતી નિર્મલા સીતારમણ દ્વારા વર્ષ 2024-25 માટે કેન્દ્રીય વચગાળાનું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. GCCI પ્રમુખ અજય પટેલે, વચગાળાના […]